વધારેલા ઈડદા
બધા ના મનપસંદ એવા વધારેલા ઇદડા આજ બનાવીયા
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં ખીરુ લો તેમા મીઠું ને ખાવાનો સોડા નાખો ને મિક્સ કરો બાદ એક તપેલા માં પાણી લો ને સ્ટેન્ડ મુકો ગેસ ઉપર ગરમ કરવા મુકો બાદ થાળી માં તેલ લગાવી ને ખીરુ રેડો તેને સ્ટિમ કરો
- 2
બાદ ઇદડા ને એક ડીશ માં નિકાલો બાદ એક કડાઇ માં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરુ તલ નાખો હિંગ નાખો ને ઇદડા વધારો..
- 3
તૈયાર છે વધારેલા ઈડદા ચટણી સાથે સર્વ કરો..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16874998











ટિપ્પણીઓ