કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણીયા બટાકા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણીયા બટાકા રેસીપી મુખ્ય ફોટો

લસણીયા બટાકા

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

લસણીયા બટાકા

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ચારથી પાંચ નંગ મીડિયમ સાઇઝના બટાકા બાફેલા
  • 1ડુંગળી
  • 1ટામેટુ
  • 8-10લસણની કળીઓ
  • 1 ટીસ્પૂનકાશ્મીરી લાલ મરચું
  • અડધી ટીસ્પૂન હળદર
  • અડધી ટીસ્પૂન તીખું લાલ મરચું
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ટીસ્પૂનકસૂરી મેથી
  • 2 ટીસ્પૂનકોથમીર
  • 1 ટેબલસ્પૂનતેલ
  • અડધી ટીસ્પૂન જીરુ
  • નાનો ટુકડો આદુ
  • અડધી ટીસ્પૂન હિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકાને બાફી છાલ કાઢી તેના કટકા કરી લેવા હવે મિક્સર જારમાં ડુંગળી અને ટામેટું ક્રશ કરી લેવું

    લસણીયા બટાકા રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયા બટાકા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તે કાઢી મિક્સર જારમાં આદુ અને લસણ ઉમેરી તેમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરી દેવું એક ટીસ્પૂન પાણી ઉમેરી તેને પીસી લેવું હવે કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું ઉમેરી હિંગ ઉમેરી પીસેલા ડુંગળી ટામેટા ઉમેરી દેવા હવે તેમાં બનાવેલી લસણની પેસ્ટ ઉમેરી દેવી બરાબર હલાવી લેવું

    લસણીયા બટાકા રેસીપી સ્ટેપ2ફોટો
    લસણીયા બટાકા રેસીપી સ્ટેપ2ફોટો
    લસણીયા બટાકા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં હળદર લાલ મરચું પાવડર, ગરમ મસાલો ઉમેરી તેને હલાવતા રહી બટાકાના કટકા ઉમેરી દેવા હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવું

    લસણીયા બટાકા રેસીપી સ્ટેપ3ફોટો
    લસણીયા બટાકા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેમાં બે ટેબલસ્પૂન પાણી ઉમેરી ત્યારબાદ કસૂરી મેથી અને કોથમીર ઉમેરી એક મિનિટ માટે ઢાંકીને થવા દેવું ત્યારબાદ તેની સર્વ કરો

    લસણીયા બટાકા રેસીપી સ્ટેપ4ફોટો
    લસણીયા બટાકા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
પર July 21, 2023 16:06

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બેસન ક્તરી
  2. બાસ્કેટ ચાટ
  1. કાજુ કેપ્સીકમ ટકાટક
  2. બાસ્કેટ ચાટ
  3. બેસન ક્તરી
  4. ફાડા ની વેજી. ખીચડી
https://cookpad.wasmer.app/in-gu/recipes/17010478
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close