કાજુ કેપ્સીકમ ટકાટક

Varsha Bhatt @vrundabhatt
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળીને કાપી લો, કેપ્સીકમ ને કાપી લો.
- 2
હવે એક તપેલીમાં પાણી ગરમ કરો, તેમાં કાપેલી ડુંગળી, કાજુ, મગજતરીના બી નાખી દસ મિનિટ ઊકળવા દો.
- 3
હવે તેને ગાળી ઠરવા દો.
- 4
હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી કેપ્સીકમ ને સાંતળી લો તેમાં મીઠું નાખો.
- 5
હવે ઠંડું થાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી ગ્રેવી તૈયાર કરી લો.
- 6
હવે એક નોનસ્ટિક કડાઈમાં ઘી તેલ મૂકી તેમાં બાદિયા લવિંગ લાલ મરચું નાખી બનાવેલી ગ્રેવી ને સાંતળો. થોડીવાર રહે તેલ છુટું પડે પછી તેમાં સાંતળેલા કેપ્સીકમ નાકી તેમાં મરચું હળદર ધાણાજીરું કિચન કિંગ મસાલો નાખી હલાવો.
- 7
હવે છેલ્લે મલાઈ નાખી મિક્સ કરો. કાજુ કેપ્સીકમ ટકાટક ને પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#Week3#Tips. પંજાબી શાક ની ગ્રેવી બનાવવા માટે ટામેટા ડુંગળી ની પહેલા એક ચમચી તેલ મૂકી સાંતળી લો. ત્યારબાદ ઠંડુ પડે એટલે ક્રશ કરી લો અને ફરી કઢાઈ માં તેલ મૂકી ગ્રેવી ને સાંતળવા થી ગ્રેવી ખુબજ યમ્મી થાય છે. Jayshree Doshi -
-
-
-
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
-
કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati)
#CookpadTurns4#Week2 #dryfruitsકૂકપેડ મા જેને પણ કાજુ પનીર મસાલા કે કાજુ કરી ની રેસીપી મૂકી છે તે બધા નો આભાર મેં બધા ની રેસીપી મિક્સ કરી ને કાજુ પનીર મસાલા પહેલીવાર જ બનાવ્યું છે. Ekta Pinkesh Patel -
-
-
-
તુરીયા નું ગ્રેવી વાળું શાક (Turiya Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#week6તુરીયા નું ગ્રેવી વાળું શાકઆજે મેં તુરિયાનું એક પંજાબી ગ્રેવીવાળું શાક બનાવ્યું છે જેની ગ્રેવીમાં મેં ટામેટાં ડુંગળી લસણ લીધા જ છે તેની સાથે દુધી પણ ઉમેરી છે એટલે તુરીયા અને દુધી બંને બધાને નથી ભાવતા તે આ રીતના પંજાબી ટચના શાકથી આપણે બધાને સારી રીતે ખવડાવી શકીએ છીએ . Hetal Chirag Buch -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EBWeek14પનીર અંગારા એક પંજાબી રેસીપી છે અને spicy હોવાના લીધે આપણને પણ ખૂબ જ પસંદ પડે છે બીજી પંજાબી સબ્જી થોડી mild હોય છે જ્યારે આ સબ્જી સ્ટ્રોંગ હોય છે એટલે ગુજરાતી ને વધારે પસંદ પડે છે Kalpana Mavani -
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#Week3કાજુની મૂળ ઉત્પતિ બ્રાઝીલ દેશમાં થઇ. કાજુ મા વિટામિન A- B-K તેમજ વિટામિન E ની માત્રા વધારે છે સાથે સાથે ફાઇબર, આયર્ન, કેલ્શિયમ,મેગ્નિશિયમ પણ જોવા મળે છે. કાજુ મા પ્રોટીન સારા પ્રમાણમાં હોવાથી પાચન શક્તિ વધારે છે. આવા વિટામીન અને મિનરલ્સથી ભરપૂર કાજુ મસાલા નો સ્વાદ સૌને પસંદ આવશે જ... Ranjan Kacha -
-
-
પંજાબી રેડ ગ્રેવી (Punjabi Red Gravy Recipe In Gujarati)
#PSR જેના વગર પંજાબી શાક ની શાન અધૂરી... HEMA OZA -
-
જૈન કાજુ મસાલા (Jain Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલાકાજુ મસાલા એ રોયલ પંજાબી સબ્જી છે.. કોઈ પણ બીજી આબજી સાથે સર્વ કરવામાં આવે છે એની ગ્રેવી પણ ખુબ રિચ હોય છે એમાં બટર અને ક્રીમ નો પણ ઉપયોગ થાય છે.. અહીં મેં જૈન ગ્રેવી બનાવી છે.. Daxita Shah -
-
-
-
-
-
-
-
-
કાજુ પનીર બટર મસાલા (Kaju butter paneer masala in gujrati)
#એપ્રિલ#ડિનર#goldenapron3#week9#spicy Dharmeshree Joshi -
સ્મોકી કાજુ મસાલા કરી જૈન (Smokey Kaju Masala Curry Jain Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek3 કાજુ માં કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝીંક હોય છે, તેમાં ફેટી એસિડ પણ હોય છે જે કોલેસ્ટ્રોલ અને ઓછો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેલ્સિયમ પણ સારા પ્રમાણમાં હોય છે જે હાડકાને મજબૂત કરવા માટે ઉપયોગી રહે છે. પંજાબી સબ્જી માં કાજુ ની સબ્જી બે પ્રકાર ના સ્વાદની બને છે. એક કાજુ મસાલા કરી જે તીખી હોય છે જ્યારે ખોયા કાજુ એ ગળી સબ્જી હોય છે અહીં કાજુ મસાલા કરીને કોલસાનો ધુમાડો આપીને સ્મોકી ફ્લેવર વાળી તૈયાર કરેલ છે. જે સ્વાદમાં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે આ રીતે બનાવવા થી સબ્જી એકદમ બહાર જેવી જ લાગે છે તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરો છો. અહીં મેં તેની સાથે પરાઠા, છાશ, સૂપ, પાપડ ,અથાણું અને કેરી સર્વ કરેલ છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17008896
ટિપ્પણીઓ