ઢોકળી નું શાક
#Golden apron 2
Steps
- 1
કડાઈમાં તેલ ગરમ મૂકો.તેમાં રાઈ, જીરુ, હિંગ ઉમેરો. તેમાં પાણી, હળદર,ધાણાજીરૂ, મીઠુ,લાલ મરચું પાવડર, અજમો ઉમેરો. ઉકળે એટલે છાશ ઉમેરી ચણાનો લોટ ઉમેરી, પકાવી લો. ગ્રીસ કરેલી થાડીમાં ફેલાવી દો ઢોકળીને કટ કરી લો.
- 2
કડાઈમાં તેલ ગરમ મૂકો.તેમાં રાઈ,હિંગ, લીમડો, હળદર, ધાણાજીરૂ, પાણી, છાશ,લાલ મરચું પાવડર, મીઠુ,લીલુ મરચું પાવડર ઉમેરો. ઉકળે એટલે ઢોકળી, ઢોકળી નો ભૂકો, ઉમેરો.પકાવી લો. ગોળ, ગરમ મસાલો, કોથમીર ઉમેરો,(ડુંગળી, લસણ ઉમેરી શકો છો.)
- 3
Similar Recipes
More Recipes
-

Aunty Eiko's international cuisine experience
-

Crispy Pasta Salad with Spicy Green Chutney
Seema Sharma
-

Uzma Syed
-

Ritzyy
-

Krishna Dholakia
-

Bethica Das
-

Wheat Flour Desi Biscuits/ Fry Atta Cookies (For Travel)
Navnita Jaiswal
-

Kadisweet
-

Oatmeal Raisin No-Bake Cookies
Dan Flynn
-

Lauren
-

jenscookingdiary
-

Edgar Ruiz -

Without onion & garlic shaam savera
Anita Rajai Aahara
-

Dipti
-

Bengali Restaurant Style Falooda/Falooda (Dessert) Recipe 🍜
Bengali Spice 💚
-

Sumiran Tandon
-

Tina matta
-

Bharti mehta -

Syeda Nalain Fatima
-

Mercy Ambuka
-

Tina
-

Nosheen Nadeem
https://cookpad.wasmer.app/us/recipes/10808191














Comments