Steps
- 1
ભટુ રા બનાવવા મૈંદા ના લોટ માં તેલ નું મોણ નમક અને પાણી થી લોટ બાંધી તૈયાર કરવો અને અડધી કલાક રેસ્ટ આપવો
- 2
છોલે બનાવવા માટે ચણા ને 7-8કલાક પહેલા પલાળી દેવા
- 3
એક બોલ માં મરચું હળદર છોલે મસાલા દહીં મીઠુ મિક્સ કરી જરૂર મુજબ પાણી એડ કરી પેસ્ટ બનવી
- 4
પલાળેલ છોલે ને બાફતી વખતે એક રૂમાલ માં લવિંગ તજ ચા પતિ અને એલચા ની પોટલી બાંધી તેમાં મૂકી દેવી અને નમક નાખી 7-8 સીટી વગાડી લેવી
- 5
ત્યારબાદ એક કડાઈ માં તેલ મૂકી સેજ જીરું મૂકવું
- 6
ત્યારબાદ તેમાં ડુંગળી ની પેસ્ટ એડ કરવી એકદમ ચડી જય કથાઈ થવા લાગે એટલે આદું મરચા ની પેસ્ટ નાખવી
- 7
બને ચડી જાય ત્યારબાદ ટામેટા ની પેસ્ટ નાખવી એકદમ ચડવા દેવી
- 8
ત્યારબાદ મસાલા ને ભેગા કરી પેસ્ટ બનાવી હતી તે ઉમેરવી. બધું ભેગું thy થઈ જાય ત્યાંસુધી કૂક કરવું
- 9
ત્યારબાદ ચણા ઉમેરવા અને ફરી એકદમ સ્વાદ બેસે એટલું કૂક કરવું
- 10
તૈયાર કરેલા લોટ માંથી મોટો લુવો લઇ પુરી વણવી અને તેલ માં તડવી.
- 11
ભટુરા અને છોલે બંને તૈયાર છે એકસાથે પીરસવા
Similar Recipes
More Recipes
-

Jhansi
-

Auli Kar Raha (অলি কর রাহা)
-

Muniswari.G
-

ifuchi
-

Kulsoom Bukhari
-

Vazhaipoo (banana blossom) poriyal
Muniswari.G
-

I Tried Making Neapolitan Rum Baba
Dasha Able
-

Bonito Tsukudani (Cooked with Sweet Soy Sauce)
Aunty Eiko's international cuisine experience
-

Bhavnaben Adhiya
-

SherryRandall: The Leftover Chronicles
-

The_Road_Less_Devoured
-

Kels Ro
-

Crockpot Creamy Tomato 🍅 Chicken 🐔
Crock Pot Girl 🤡
-

Fern Puttaset
-

Sehar Sehar
-

Leemart's Cul
-

Neelam Bhatiaparwani
-

Stu Finch
-

CaRiNe
-

Swaminathan
-

Sehar Sehar
-

Divya Thakker













Comments