CookpadCookpad
Guest
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Premium
    • Top Cooksnapped Recipes
    • Top Viewed Recipes
  • Premium
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ધુધારી પનીર મકાઈ મસાલા
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete
CookpadCookpad
A picture of ધુધારી પનીર મકાઈ મસાલા.

ધુધારી પનીર મકાઈ મસાલા

Raj Pala
Raj Pala @cook_25922770

આ પંજાબી શાક માં મકાઈ નાખેલ હૉવા થી તૅ ખૂબ જ હેલ્ધી લાગે છે

આ પંજાબી શાક માં મકાઈ નાખેલ હૉવા થી તૅ ખૂબ જ હેલ્ધી લાગે છે

Read more

ધુધારી પનીર મકાઈ મસાલા

Raj Pala
Raj Pala @cook_25922770

આ પંજાબી શાક માં મકાઈ નાખેલ હૉવા થી તૅ ખૂબ જ હેલ્ધી લાગે છે

આ પંજાબી શાક માં મકાઈ નાખેલ હૉવા થી તૅ ખૂબ જ હેલ્ધી લાગે છે

Read more
Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete
Share
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Ingredients

૩૦ મિનિટ
૫ વ્યક્તિ માટે
  • ગ્રેવી માટે
  • ૧ નંગ લાલ મરચું
  • ૧ નંગ તજ
  • ૧ નંગતમાલપત્ર
  • ૧ નાનો ટુકડો આદ
  • ૫ થી ૭ કડી લસણ
  • ૧ વાટકી ડુંગળી
  • ૧ વાટકીટમેટાં
  • ૧૦ થી ૧ર નંગ કાજુ
  • ૨ ચમચી તેલ ૧ ચમચી ધી
  • વધાર માટે
  • ૨ ચમચી તેલ ૧ ચમચી ધી
  • તૈયાર કરેલગ્રેવી
  • ૧ વાટકી મકIઇ
  • ૧ વાટકી પનીર
  • ૧ નંગ લાલ મરચું
  • ૧ નંગ તમાલ ૫ત્ર
  • ૧ નાનો ટુકડો તજ
  • 2ચમચી લાલ મરચું પાવડર
  • ૧/૪ ચમચી હળદર
  • ૧ ચમચી ધાણાજીરૂ
  • ૧ ચમચી કિચન કિંગ મશાલો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • કોલસો
  • સર્વ કરવા માટે
  • કોથમીર
  • પનીર
  • ૧ કેપ્સિકમ
Cookpad Open in Cookpad App
Saved
Save this recipe to come back to it later.

Steps

૩૦ મિનિટ
  1. 1

    ગ્રેવી તૈયાર કરવા માટ : એક કઢાઈમાં તેલ ગરમ કરો. તૅમા થૉડુ ઘી નાખીનેતયાર બાદ તેમાં તજ, આખું લાલ મરચું, તમાલપત્ર, આદું નાખી હલાવવું. પછી તેમાં લસણ નાખી સાંતળો

    A picture of step 1 of ધુધારી પનીર મકાઈ મસાલા.
    A picture of step 1 of ધુધારી પનીર મકાઈ મસાલા.
  2. 2

    તયાર‌બાદ તેમાં ડુગળી નાખી સાંતળો.થોડી સાંતળાય જાય.૫છી તેમાં ટમેટાં નાખી હલાવવું. ત્યાર બાદ તેમાં કાજુ નાખવા.૫થી૭ મિનિટ ચડવા દો ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડું થવા દો.

    A picture of step 2 of ધુધારી પનીર મકાઈ મસાલા.
    A picture of step 2 of ધુધારી પનીર મકાઈ મસાલા.
  3. 3

    ઠંડું થઈ ગયા પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો

    A picture of step 3 of ધુધારી પનીર મકાઈ મસાલા.
  4. 4

    એક કઢાઈમાં તેલ ગરમ કરો.પછી તેમાં થોડું ઘી ઉમેરી દો.ત્યાર બાદ તેમાં લાલ મરચું, તમાલપત્ર, તજ ઉમેરો.

    A picture of step 4 of ધુધારી પનીર મકાઈ મસાલા.
    A picture of step 4 of ધુધારી પનીર મકાઈ મસાલા.
  5. 5

    ત્યાર બાદ તેમાં કેપ્સીકમ નાખીહલાવવું. પછી તેમાં તૈયાર કરેલગ્રેવી ઉમેરો.

    A picture of step 5 of ધુધારી પનીર મકાઈ મસાલા.
    A picture of step 5 of ધુધારી પનીર મકાઈ મસાલા.
  6. 6

    ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરં. પાવડર, મીઠું નાખી હલાવવું.બધુ બરાબર મિક્સ કરી. તેમા કિચન કિંગ મસાલો નાખી હલાવવું

    A picture of step 6 of ધુધારી પનીર મકાઈ મસાલા.
    A picture of step 6 of ધુધારી પનીર મકાઈ મસાલા.
    A picture of step 6 of ધુધારી પનીર મકાઈ મસાલા.
  7. 7

    પછી તેમાં મકાઈ, પનીર નાખી હલાવવું.બધુ બરાબર મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો.

    A picture of step 7 of ધુધારી પનીર મકાઈ મસાલા.
    A picture of step 7 of ધુધારી પનીર મકાઈ મસાલા.
  8. 8

    ત્યાર બાદ બીજા ગેસ પર કોલસો ગરમ થવા મૂકી દો.ગરમ થાય એટલે શાક પર નાની ડીશમુકી. તેમાં ગરમ કરેલ કોલસા મુકો. પછી કોલસા પર થોડુધી મુકો ૫છી ઢાંકણ ઢાંકી દો.

    A picture of step 8 of ધુધારી પનીર મકાઈ મસાલા.
    A picture of step 8 of ધુધારી પનીર મકાઈ મસાલા.
    A picture of step 8 of ધુધારી પનીર મકાઈ મસાલા.
  9. 9

    ૫છી તેનું ઢાંકણ ખોલી લઈ સર્વ કરો.સવીગ પ્લેટમાં લઈ તેની ઉપર પનીર અને કોથમીર વડે ગાર્નશ કરવું.

    A picture of step 9 of ધુધારી પનીર મકાઈ મસાલા.
    A picture of step 9 of ધુધારી પનીર મકાઈ મસાલા.
    A picture of step 9 of ધુધારી પનીર મકાઈ મસાલા.
Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete

Cooksnaps

Saved
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Copied!

Raj Pala
Raj Pala @cook_25922770
on September 02, 2020 11:33

Comments

Guest
Add a comment
0/0

Similar Recipes

More Recipes

  1. A picture of Zucchini masala.

    Zucchini masala

    Sarvat Hanif Sarvat Hanif
  2. A picture of Aglio Olio e Peperoncino with Prawns, Broccoli, and Cherry Tomatoes.

    Aglio Olio e Peperoncino with Prawns, Broccoli, and Cherry Tomatoes

    Lisa Lisa
  3. A picture of Beet 🫜 salad.

    Beet 🫜 salad

    Layla (lulu) Layla (lulu)
  4. A picture of Baked veggies with soy-sriracha-vinegar-garlic-sauce.

    Baked veggies with soy-sriracha-vinegar-garlic-sauce

    Laviata Laviata
  5. A picture of Chana Dal Puran Poli (Maharashtra & Ganesh Chaturthi Special).

    Chana Dal Puran Poli (Maharashtra & Ganesh Chaturthi Special)

    Alka Bhandari Alka Bhandari
  6. A picture of Japanese Butter Miso Soup.

    Japanese Butter Miso Soup

    Aunty Eiko's international cuisine experience Aunty Eiko's international cuisine experience
  7. A picture of Bacon and Asparagus Pasta.

    Bacon and Asparagus Pasta

    Y-999 Y-999
  8. A picture of Saffron coconut laddu.

    Saffron coconut laddu

    pinal Patel pinal Patel
  9. A picture of Light Coconut Crème Brûlée.

    Light Coconut Crème Brûlée

    Madhumita Bishnu Madhumita Bishnu
  10. A picture of Farali thalipeeth (savoury multi-grain pancake for fasting).

    Farali thalipeeth (savoury multi-grain pancake for fasting)

    Yadnya Desai Yadnya Desai
  11. A picture of Potato and corn croquettes.

    Potato and corn croquettes

    Naomi’s memo👩🏻‍🍳 Naomi’s memo👩🏻‍🍳
  12. A picture of Jam cookies or Swedish cookies.

    Jam cookies or Swedish cookies

    Radhi’s Kitchen Radhi’s Kitchen
  13. A picture of Homemade Mozzarella Cheese.

    Homemade Mozzarella Cheese

    Shikha Yashu Jethi Shikha Yashu Jethi
  14. A picture of Fresh tomato basil pasta.

    Fresh tomato basil pasta

    Chef Bryce Chef Bryce
  15. A picture of Waffle iron egg sandwich 💣.

    Waffle iron egg sandwich 💣

    carrie carrie
  16. A picture of Desi dessert platter.

    Desi dessert platter

    Pia Dharmin Thacker Pia Dharmin Thacker
  17. A picture of Ugali,kales and liver stew.

    Ugali,kales and liver stew

    Huldah Mwandikwa Huldah Mwandikwa
  18. A picture of Pumpkin and Carrot Soup.

    Pumpkin and Carrot Soup

    spicequeen spicequeen
  19. A picture of Veggie mug pasta.

    Veggie mug pasta

    Neha Handa Neha Handa
  20. A picture of Mashed Hill Banana - for kids.

    Mashed Hill Banana - for kids

    Varshini Varshini
  21. A picture of Semolina mango cake.

    Semolina mango cake

    Neha Dua Neha Dua
  22. A picture of Oats Pancake.

    Oats Pancake

    Sonila Das Sonila Das
  23. A picture of Gurasa da kwai.

    Gurasa da kwai

    menurahma bebeji menurahma bebeji
  24. A picture of Chicken biryani.

    Chicken biryani

    Huma Naz Huma Naz
  25. A picture of Sunrise and layered blue paradise mocktail.

    Sunrise and layered blue paradise mocktail

    Maryam Harande Maryam Harande
https://cookpad.wasmer.app/us/recipes/13552999
Cookpad Open in Cookpad App

About Us

Our mission at Cookpad is to make everyday cooking fun, because we believe that cooking is key to a happier and healthier life for people, communities and the planet. We empower home cooks all over the world to help each other by sharing their recipes and cooking experiences.

Subscribe to Premium for exclusive features & benefits!

Cookpad Communities

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 See All

Learn More

Cookpad Premium Careers Feedback Blog Terms of Service Community Guidelines Privacy Policy Frequently Asked Questions

Download our app

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close