બટાટા પોહા

જયારે શું બનાવું કાઇ પણ વિચાર ના આવે એટલે સૌથી સરળ અને ફટાફટ બની જાતી વાનગી એટલે બટાટા પોહા એ એક એવી પૌષ્ટિક વાનગી છે જે તમે ચાહો ત્યારે એટલે કે સવારના નાસ્તામાં, જમણમાં અથવા નાસ્તાની વાનગી તરીકે ગમે ત્યારે બનાવી શકો છો.
બટાટા પોહા અને તેમાં પારંપરિક વઘાર, આદૂ-મરચાંની પેસ્ટ અને લીંબુનો રસ મેળવવાથી સરસ ખુશ્બુદાર વાનગી તૈયાર. તેનો સ્વાદ તો તે જ્યારે તાજા અને ગરમા ગરમ હોય ત્યારે માણવા જેવો છે. તેને તમે તમારા નાસ્તાના બોક્સમાં પણ ભરી શકો છો.

Steps
- 1
સૌ પ્રથમ કઢાય મા તેલ ગરમ કરી રાઇ આ દુ મરચાં ની પેસ્ટ લીમડાના પાન અને હિંગ નાખી વઘાર કરવો.
- 2
ત્યાર બાદ તેમા સમારેલા બટાકા ઉમેરી કુક થવા દેવા.
- 3
પોહા ને 2 વાર પાણી થી ધોઈ તેમા મરચું પાઉડર, હળદર,ખાંડ, લીંબુ નો રસ,મીઠું સ્વાદ પ્રમાણે નાખી બટાકા કુક થઇ જાય અટલે તેમા પોહા મીક્સ કરી ગરમ ગરમ સર્વ કરવા તેમા ઉપર થી સેવ કાંદા ટમેટા ઉમેરી સર્વ કરવા.
Similar Recipes
More Recipes
-

Seema Sharma
-

Radhika Shaparia
-

Tina
-

Keshma Raichura
-

Amrita Chakroborty
-

Shrikhand Sandesh Sandwich Dessert
Bethica Das
-

Aishwarya Kitchen A
-

Foram C. Virani
-

Hetal Poonjani
-

Dave Vishakha
-

Slow Cooker Cheesy Kielbasa Hashbrown Casserole
🌈NinjaMommaKitchen🌈
-

Mrs. Ballard's Secrets
-

StephieCanCook
-

Zane519
-

Mango sago lava cake (chiffon cake)
Her Castillo
-

Jagruti Jhobalia
-

Mumtaz Ramzan
-

Golden_bites_kn
-

Surprise Mom of 5
-

Chocolate cheesecake (čokoládový cheesecake)
Simi and Milo
-

Paul Rybak
-

Shamila Ali
-

Heena Shaikh
-

Ayesh Ahmad
-

Malin Morgan

Comments (2)