Steps
- 1
સૌપ્રથમ કઢાઈ માં તેલ મુકી તેમાં સુકો મસાલો નાખી સાતડો. ત્યારબાદ તેમાં ડુંગળી, લસણ અને આદુ નાખી સાતડો. ડુંગળી થોડી ચડી ગયા બાદ તેમાં ટામેટા ઉમેરો. ૧ ગ્લાસ પાણી નાખી ને ઢાંકી દો અને ગ્રેવી ને ચડવા૧૦ મિનીટ દો.
- 2
ત્યાર બાદ ગ્રેવી માં કાજુ નાખી ને ફરીથી ૨-૩ મિનીટ ઢાંકી દો. ત્યારબાદ ગેસ બંધ કરી ગ્રેવી ને ઠંડી થવા દો. ગ્રેવી ઠંડી થયા બાદ તેને મીક્ષ્ચર માં ગ્રાઇન્ડ કરી લો.
- 3
કઢાઈ માં ૧ ચમચો તેલ અને ૨ ચમચા બટર મુકો અને ત્યારબાદ તેમાં ગ્રેવી ઉમેરો. જરૂર લાગે તો અડધો ગ્લાસ પાણી ઉમેરવું. ગ્રેવી માં પ્રમાણસર મીઠું, લાલ મરચું, થોડી હળદળ, ગરમ મસાલો, અડધી ચમચી ખાંડ ઉમેરો. તેને પનીર નું છીણ, પનીર ટુકડા, કેપ્સીકમ નાખી ને ઢાંકી દો અને ૫ મિનીટ ઉકળવા દો.
- 4
૫ મિનીટ બાદ તેમાં અડધી ચમચી ભૂકો કરેલી કસૂરી મેથી અને ૨ ચમચી મલાઈ ઉમેરો. અને ૧ થી દોઢ મિનીટ ગરમ થવા દો.
- 5
સ્વાદિ્ટ પનીર કેપ્સીકમ સબ્જી તૈયાર છે.😋 ઉપર કોથમીર નાખી સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

pinal Patel
-

Sangita Vyas
-

Simran Ridhima
-

Vidyutaa Kashyap
-

Darshana Patel
-

Dahi Baingan (Eggplant in Yoghurt Gravy)
Bethica Das
-

Beena Radia
-

Rehana Wasim
-

Sarvat Hanif
-

SusanaO97
-

Cast iron onion garlic fried potatoes
Chef Nena
-

Spoonful Passion
-

🌈NinjaMommaKitchen🌈
-

Paul Rybak
-

Jenish Rathod
-

Nidhi Tyagi(Dipti)
-

Pratima Pandey
-

Radhika
-

Aishwarya Kitchen A
-

Nargis shaikh Shaukat
-

Hency Nanda
-

DROOLSOME MORSEL BY AFREEN WASEEM
-

Strawberry crushed milk shake with vanilla ice cream
Varsha Narayankar
-

Ankur sharma

















Comments