તવા ગાર્લિક બ્રેડ
Steps
- 1
સૌપ્રથમ ગાર્લિક બટર બનાવવા માટે ગાર્લિકની પેસ્ટ રેડી કરી તેમાં બટર એડ કરવું.
ગાર્લિકની પેસ્ટ બનાવવા માટે છ થી સાત કડી લસણ લઈ તેમાં ચટણી મીઠું નાખી ખાંડી તૈયાર કરવી.
ત્યારબાદ બ્રેડ લઈને તેના પર તૈયાર કરેલું ગાર્લિક બટર સ્પ્રેડ કરવું. - 2
ત્યારબાદ તેના પર ચીઝ ખમણવું.
ત્યારબાદ તેના પર વેજીટેબલ્સ જેવા કે કેપ્સીકમ ટોમેટો ઓનિયન ઉમેરવા.
ત્યારબાદ તેના પર ઓરેગાનો તથા ચીલી ફ્લેક્સ અને ધાણાભાજી સ્પ્રિંકલ કરવી. - 3
ત્યારબાદ ગેસ પર તવો ગરમ કરવા મૂકવો. ગરમ તવા પર થોડું બટર એડ કરી તૈયાર કરેલી ગાર્લિક બ્રેડને તવા પર શેકાવા દેવી.
ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ગાર્લિક બ્રેડ
તૈયાર થવા દેવી.
તો તૈયાર છે તવા ગાર્લિક બ્રેડ.
Similar Recipes
More Recipes
-

Sweet Potato in Every Sip (Milkshake.)
Sangita Vyas
-

Kumkum Chatterjee
-

Alex Prescott
-

Cinnamon Swirl American Pancakes
Crumbs & Chaos
-

Brandon W. -

Keshma Raichura
-

Keshma Raichura
-

Jigisha Modi
-

Healthy Faradi Dessert(Desiccated coconut)
Bina Anjaria
-

Easy Korean-Style Ham Cheese Toast Recipe 🥪
AllDay Meal
-

PittbullMom2014
-

Joseph CASTANEDA -

Marlene Dipaul
-

Sakshi Nillawar
-

Anam Azhar
-

Moong dal - Urad dal Dosa/Mooga dali urada polo ❤️
Geetha's Rasoi
-

Man o Salwa By Neelam Saleem
-

Chef Tripti Saxena
-

Arlene Jasmine
-

Neekita Nira
-

Samia Aijazz
-

Neekita Nira














Comments