દાળ ફ્રાય

# SN2
#Vasantmasala
#aayanacookeryclub
પંજાબી કુઝીન ની ફેમસ વાનગી. આપણે હોટલમાં જમવા જઈએ ત્યારે અચુકે દાળ ફ્રાય મંગાવ તા જ હોઈ એ છીએ.દાળ ફ્રાય વગર પંજાબી જમણ અધુરું છે.
Cooksnap
@Nandini Pandya
દાળ ફ્રાય
# SN2
#Vasantmasala
#aayanacookeryclub
પંજાબી કુઝીન ની ફેમસ વાનગી. આપણે હોટલમાં જમવા જઈએ ત્યારે અચુકે દાળ ફ્રાય મંગાવ તા જ હોઈ એ છીએ.દાળ ફ્રાય વગર પંજાબી જમણ અધુરું છે.
Cooksnap
@Nandini Pandya
Steps
- 1
તુવેર, મસુર અને મગ ની દાળ ને ધોઈ ને 10 મીનીટ પલાળવી. પ્રેશર કુકર માં દાળ લઈ ને 3 સીટી લઈ બાફી લેવી. કુકર ઠંડુ પડે પછી ખોલી ને અંદર થી દાળ કાઢી લેવી. કાંદા,લસણ, આદુ, લીલાં મરચાં અને ટામેટા સમારી ને સાઈડ પર રાખવું.
- 2
એક પેન માં તેલ ગરમ કરી અંદર જીરું સોતે કરવું. હીંગ અને સુકું લાલ મરચું નાંખી સોતે કરવું. કાંદા, લસણ, આદુ ની કતરણ નાંખી સોતે કરવું. બરાબર મીકસ કરવું. બધા મસાલા કરવા અને મીકસ કરવું.
- 3
છેલ્લે બાફેલી દાળ અંદર નાંખી, 1/2 કપ પાણી નાંખી ઉકાળવું. કોથમીર નાંખવી. ગેસ બંધ કરવો.ગરમાગરમ દાળ ફ્રાય ને પરોઠા અથવા જીરા રાઈસ સાથે સર્વ કરવું.
Similar Recipes
More Recipes
-

mary jane
-

Mallika Ramshatriya
-

Kshama's Kitchen
-

Madhvi Srivastava
-

Carla Bolaños
-

Soumini Bhattacherjee
-

Hetal Poonjani
-

Aishwarya Kitchen A
-

Overnight Oats with Apples and Almonds
Shobha Deshmukh
-

Jacob Allord
-

supernanny
-

PittbullMom2014
-

Cheddar Bacon Ranch Deviled Eggs
PittbullMom2014
-

Passi Vikshali
-

Restaurant style chicken shashlik with gravy
Iqra Farrukh
-

Hira Naz
-

Fakhra Rubab
-

Madhu Bindra
-

Falgooni Mangrola
-

Saira Naseer
-

Umme Ali
-

Rekha Bapodra
-

Vijeta Priyam














Comments (3)