અવધી વેજ લેયર્ડ પુલાવ

#SN3
#Vasantmasala
#AanyaCookery Club
અવધી પુલાવ લખનવી પુલાવ તરીકે પણ જાણીતો છે. આ પુલાવ ફ્લેવરફુલ અને માઈલ્ડ સ્પાઈસી હોય છે , અને વન પોટ મીલ તરીકે સર્વ થાય છે.
Cooksnap theme of the week -- Rice recipes.
@homechef_Asmita
અવધી વેજ લેયર્ડ પુલાવ
#SN3
#Vasantmasala
#AanyaCookery Club
અવધી પુલાવ લખનવી પુલાવ તરીકે પણ જાણીતો છે. આ પુલાવ ફ્લેવરફુલ અને માઈલ્ડ સ્પાઈસી હોય છે , અને વન પોટ મીલ તરીકે સર્વ થાય છે.
Cooksnap theme of the week -- Rice recipes.
@homechef_Asmita
Steps
- 1
પ્રથમ એક પેન માં ઘી અને તેલ ગરમ કરી અંદર ખડા મસાલા સોતે કરવા. પછી બાસમતી ચોખા અને મીઠું નાંખી સોતે કરવા. પાણી નાંખી ને 80% કુક કરી લેવા. બાસમતી રાઈસ માં થી ખડા મસાલા કાઢી ને કેસરવાળું દૂધ નાંખી હલાવવું. રાઈસ ને સાઈડ પર રાખવા.
- 2
પનીર અને બાફેલા શાક ને દહીં માં મેરીનેટ કરવા મુકવા. અંદર લાલ મરચું, હળદર, મીઠું અને તંદુરી મસાલો નાંખી મિક્સ કરવું. 1/2 કલાક મેરીનેટ કરવા રાખવું.
- 3
સરવિંગ બાઉલ માં પહેલા રાઈસ પાથરવો.ઉપર શાક નું લેયર કરવું. એના ઉપર પાછો રાઈસ પાથરી, ઉપર કેસરવાળું દૂધ નાંખી, તળેલા કાજુ થી ગારનીશ કરવું.
- 4
છેલ્લે ગેસ ચાલુ કરી, તવી ગરમ કરવી.એના ઉપર અવધી લેયર્ડ પુલાવ નો બાઉલ મુકવો. કવર કરી, બાઉલ ને ધીમા તાપે 10-15 મીનીટ સીઝવા દેવો. અવધી લેયર્ડ પુલાવ ને પ્લેટ માં ઉલટાવી, કાજુ થી ગારનીશ કરી, ગરમાગરમ સર્વ કરવો.
Similar Recipes
More Recipes
-

cudi
-

Christina
-

Aloo Masala Curry/ Aloo Tomato Jhol Without Onion Garlic
Navnita Jaiswal
-

Persian Black-Eyed Pea Rice with Ground Beef (Lubia Cheshm Bolboli Polo)
Fateme Persian Kitchen
-

Ramaben Joshi
-

Crumbs & Chaos
-

Bethica Das
-

Bina Anjaria
-

Paulette Marie
-

Jessica Hawes Oliphant
-

Paulette Marie
-

California Farm Crawfish for Etouffee Dinner
Hobby Horseman
-

Maureen Aquino
-

Cranberry and Walnuts Lemon Rice
Rita Talukdar Adak
-

Sumera Rahman
-

Fried chicken rice remake from leftovers
Satoshi Namai
-

Umme Ali
-

Dr.Madhumita Mishra
-

Ghazala Naeem
-

Umme Ali
-

Kumkum Chatterjee
-

TimTim cakes and more
-

Aqsa mukhtiar

















Comments (6)