૧ મકાઈ • ૨૫૦ ગ્રામ મકાઈ નો લોટ • ૫૦. ગ્રામ રવો • ૩૦. ગ્રામ ચણાનો લોટ • ૪. ચમચી ગાજરનુ છીણ • ૨. ચમચી મીઠા લીમડાના પાન • ૨ ચમચી ફુદીનાના પાન • ૧ લીંબુનો રસ • ૧ કપ દહીં • ૧ ચમચી મકાઈ ના દાણા • ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ • સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, ખાંડ, ચપટી હળદર •