રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ને છીણી લો. તેમાં ઉપર મુજબ ની બધી સામગ્રી નાખી દો હવે વડા નો લોટ તૈયાર કરી લો.ખાસ લીમડાના તથા ફુદીનાના પાન નાના નાના કટકા કરી ને નાખવા. તેનાથી સ્વાદ સારો લાગશે.
- 2
જરૂર લાગે તો તેમાં પા કપ પાણી નાખવું.લૉટ તૈયાર છે.
- 3
હવે તળવા માટે તેલ મૂકી દો. વડા ને ગોળ આકાર આપી વાળી લો. મીડીયમ તાપે બધા વડા તળી લો.તેને સોસ અથવા દહીં સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9912970






ટિપ્પણીઓ (6)