Inscrivez-vous ou connectez-vous
Enregistrez et créez des recettes, envoyez des cooksnaps et plus encore
Rechercher
Premium
Les recettes les plus Cooksnappées
Recettes les plus consultées
Premium
Défis
FAQ
Envoyer un feedback
Pays
Ma collection
Ma collection
Pour commencer à créer votre bibliothèque de recettes, veuillez
s'inscrire ou se connecter
.
Hiral Panchal
@cook_18343649
Bloquer
89
Abonnements
143
Abonnés
Abonnements
Suivre
Modifier votre profil
Recettes (349)
Cooksnaps (81)
मुरमुरे के लड्डू
३ बाउल मुरमुरे
•
१ बाउल गुड़
•
१/२ धी
•
सोडा चुटकी भर
१/२ धंटा
२ लोगों
ફરાળી ફરસી પૂરી
મોટો બાઉલ ફરાળી લોટ (રાજગરો, મોરૈયો, શીંગોડા, સાબુદાણા ને ક્રશ કરી લોટ બનાવવો)
•
સિંધવ મીઠું સ્વાદાનુસાર
•
મરી પાવડર
•
શેકેલા જીરું નો પાવડર
•
આદુ મરચાં ની પેસ્ટ
•
તલ
•
તેલ મોણ માટે
•
દહીં
•
જરુર મુજબ પાણી
૩૦ મિનિટ
૨ વ્યક્તિ
આમરસ
૪-૫ કેસર કેરી
•
ખાંડ
•
મીઠું
•
ઘી
•
સૂંઠ પાઉડર
•
પાણી ઠંડું (બરફના ટુકડા)
૫ મિનિટ
૨ વ્યક્તિ
તરબૂચ 🍉 નું શરબત
મોટો બાઉલ સમારેલું તરબૂચ
•
૭-૮ આઈસ કયુબ
•
લીંબુનો રસ
•
સંચળ પાવડર
•
ચાટ મસાલો
૧૫ મિનિટ
૨ વ્યક્તિ
સામા અને શક્કરીયા ની કટલેસ
બાફેલા સામા
•
૨૦૦ ગ્રામ બાફેલા શક્કરીયા
•
છીણેલું ટોફુ
•
શેકેલા તલ
•
૨-૩ કાપેલા લીલાં મરચાં
•
વરિયાળી પાઉડર
•
મીઠું સ્વાદાનુસાર
•
લાલ મરચું પાવડર
•
ધાણા
•
૭-૮ ફુદીનો
•
ચમચી. લીંબુનો રસ
૩૦ મિનિટ
૨ વ્યક્તિ
બનાના કસ્ટડૅ શેક
કેળા
•
દૂધ
•
૩-૪ ચમચી મધ/ સાકર
•
પીસ્તા
•
૬-૭ કેસર ના તાંતણા
•
૩-૪ ઈલાયચી
•
કસ્ટડૅ પાઉડર
•
૪-૫ બરફના
૧૦ મિનિટ
૨ વ્યક્તિ
શીર કોરમા
લીટર ફૂલફેટ દૂધ
•
વર્મીસીલી સેવ
•
ઘી
•
૩-૪ ઈલાયચી અને લવિંગ
•
૧૦-૧૨ કાજુ બદામ
•
પીસ્તા
•
૨૦ જેટલી દ્રાક્ષ
•
ખાંડ
•
૧૫-૨૦ તાંતણા કેસર ૨ ચમચી દૂધ માં પલાળેલુ
૧ કલાક
૨-૩ વ્યક્તિ
કેળા અને ડાયફૂટ શેક
કેળા
•
દૂધ
•
૩-૪ ચમચી મધ
•
કાજુ બદામ પિસ્તા અને અખરોટ
•
ગાર્નિશ માટે ---- કાજુ બદામ પિસ્તા અને કલરફૂલ વરિયાળી,કાળી દ્રાક્ષ
૧૫ મિનિટ
૨ વ્યક્તિ
ચોકલેટ જલેબી
મેંદો
•
કોકો પાઉડર
•
બેસન
•
દહીં
•
બેકિંગ પાઉડર
•
પાણી જરૂર મુજબ
•
ચાસણી તૈયાર કરવા માટે --------
•
બ્રાઉન સુગર
•
પાણી
•
લીંબુનો રસ
•
વેનિલા એસેન્સ
૧ કલાક
૨ -૩ વ્યક્તિ
બીટરુટ અપમ
બાઉલ સોજી
•
બાઉલ ઓટ્સ (શેકી ને લેવા)
•
ચણા નો લોટ
•
બાઉલ દહીં
•
ઝીણી સમારેલી ડુંગળી
•
ઝીણું સમારેલું કેપ્સીકમ
•
છીણેલું બીટ
•
મરી
•
મીઠું સ્વાદાનુસાર
•
ઈનો
•
તેલ
૪૦ મિનિટ
૨ વ્યક્તિ
રોઝ ઠંડાઈ
૫૦ ગ્રામ બદામ
•
૧૫ ગ્રામ પીસ્તા,
•
૧૫ ગ્રામ મગજતરી ના બી
•
૫૦ ગ્રામ ખડી સાકર
•
૧૦ નંગ ઈલાયચી
•
ખસખસ
•
રોજપેટલસ
•
મરી
•
વરિયાળી
•
કેસર
•
૫૦ ગ્રામ કાજુ
•
રૂહબઝા શરબત
•
૩૦ મિનિટ
૨ વ્યક્તિ
કેરી ની ચટની
કાચી કેરી
•
૬-૭ મીઠાં લીમડાના પાન
•
૩-૪ તીખા લીલાં મરચાં
•
ધાણા
•
મીઠું સ્વાદાનુસાર
•
૪-૫ ચમચી ગોળ/ખાંડ
•
જીરૂ
•
૬-૭ ફુદીનો
૧૫ મિનિટ
૨ વ્યક્તિ
હાટૅ ચોકલેટ
અનસોલ્ટેડ બટર
•
ટીન મિલ્ક મેડ
•
૨૫૦ ગ્રામ મિલ્ક ચોકલેટ કંપાઉન્ડ
•
જરૂર મુજબ સુકો મેવો (કાજુ બદામ પિસ્તા)
૨૦ મિનિટ
૨ વ્યક્તિ
સરગવા બટાકા નું શાક
સરગવા ની શીંગ
•
મિડીયમ બટાકા
•
ડુંગળી
•
ટામેટાં
•
મીઠું સ્વાદાનુસાર
•
લાલ મરચું
•
ધાણાજીરૂ
•
ગરમ મસાલો
•
હિંગ
•
પાણી જરૂર મુજબ
૩૦ મિનિટ
૨ વ્યક્તિ
શક્કરીયા નો શીરો
૫૦૦ ગ્રામ શક્કરીયા
•
મોટો કપ દૂધ
•
ખાંડ
•
ઘી
•
ઈલાયચી પાવડર
•
મિક્ષ ડાયફૂટ (કાજુ બદામ પિસ્તા)
•
૬-૭ કેસરના તાંતણા
૩૦ મિનિટ
૨ વ્યક્તિ
બદામ અંજીર મિલ્ક શેક
૪-૫ પલાળેલા અંજીર (પાણી / દૂધ)
•
૫-૬ પલાળેલી બદામ (પાણી/ દૂધ)
•
દૂધ
•
દળેલી સાકર
•
બદામ ના
૧૫ મિનિટ
૧ વ્યક્તિ
ખીરા લેમોનેટ
મોટી ખીરા કાકડી
•
લીંબુ નો રસ
•
લેમન ઝેસ્ટ
•
૩/૪ કપ ખાંડ / મધ
•
પાણી
•
૩/૪ ચમચી મીઠું
•
આઈસ કયુબ
૧૫ મિનિટ
૨ વ્યક્તિ
ચણા અને લીલી ડુંગળી ના વડા
મોટી વાડકી ચણાની દાળ
•
સમારેલી લીલી ડુંગળી
•
મીઠું સ્વાદ અનુસાર
•
સોડા
•
આદું મરચાં ની પેસ્ટ
•
ધાણા
•
લીલુ લસણ
•
સમારેલી ડુંગળી
૧/૨ કલાક
૨ વ્યક્તિ
ગાજર અને ઓટ્સ ની ખીર
મોટો બાઉલ છીણેલું ગાજર
•
મોટો બાઉલ ઓટ્સ
•
૫૦૦ એમ એલ દૂધ
•
ટીન મિલ્ક મેડ
•
૬-૭ કાજુ, બદામ અને પીસ્તા
•
૬-૭ ઈલાયચી
•
૬-૭ દ્વાક્ષ
૩૦ મિનિટ
૨ વ્યક્તિ
મોસંબીનો જ્યુસ
૫-૬ મોસંબી
•
૭-૮ બરફના
•
મીઠું સ્વાદાનુસાર
•
મરી પાઉડર
•
સંચળ પાવડર
•
૨-૩ ચમચી દળેલી સાકર/ ખાંડ
૧૦ મિનિટ
૧ વ્યક્તિ
Voir plus