કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તલ ડ્રાય ફ્રુટ લાડુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તલ ડ્રાય ફ્રુટ લાડુ રેસીપી મુખ્ય ફોટો

તલ ડ્રાય ફ્રુટ લાડુ

Bhumi Thakkar
Bhumi Thakkar @cook_19151721

#સંક્રાંતિ

#સંક્રાંતિ

વધુ વાંચો

તલ ડ્રાય ફ્રુટ લાડુ

Bhumi Thakkar
Bhumi Thakkar @cook_19151721

#સંક્રાંતિ

#સંક્રાંતિ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ૧ વાડકી તલ(સેકી ને ઠંડા કરેલા)
  • ૧ વાડકી ગોળ
  • ૧ ચમચી ઘી
  • ૧ નાની વાડકી મિક્સ ડ્રાય ફ્રુટ નો ભૂકો
  • પિસ્તા ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સહુ પ્રથમ તલ ને સેકી ને ઠંડા કરી લો અને પછી તલ ને મિક્સર માં ક્રશ કરી લેવા અને ગોળ ને ઝીણી સમારી લેવો.

    તલ ડ્રાય ફ્રુટ લાડુ રેસીપી સ્ટેપ1ફોટો
    તલ ડ્રાય ફ્રુટ લાડુ રેસીપી સ્ટેપ1ફોટો
    તલ ડ્રાય ફ્રુટ લાડુ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે થોડા પીસેલા તલ થાળી માં કાઢી લેવા અને થોડા મિક્સર માં જ રાખવા ને તેની સાથે સમારેલો ગોળ ઉમેરી દેવો.બને સરખા મિક્સ થાય ત્યાં સુધી પીસવું. પછી એ મિશ્રણ ને થાળી માં લઇ ને તેમાં થોડો ડ્રાય ફ્રુટ નો ભૂકો ઉમેરવો ને એક ચમચી ઘી ઉમેરી ને મિશ્રણ ને ભેગુ કરી લેવું.

    તલ ડ્રાય ફ્રુટ લાડુ રેસીપી સ્ટેપ2ફોટો
    તલ ડ્રાય ફ્રુટ લાડુ રેસીપી સ્ટેપ2ફોટો
    તલ ડ્રાય ફ્રુટ લાડુ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિશ્રણ એક સરખું ને એક બોલ ની જેમ ભેગુ થઈ જાય પછી તેમાં થી લાડુ વળી ને તેને મિક્સ ડ્રાય ફ્રુટ ના ભૂકા માં રગદોડવા.

    તલ ડ્રાય ફ્રુટ લાડુ રેસીપી સ્ટેપ3ફોટો
    તલ ડ્રાય ફ્રુટ લાડુ રેસીપી સ્ટેપ3ફોટો
    તલ ડ્રાય ફ્રુટ લાડુ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મિક્સ ડ્રાય ફ્રુટ માં રગદોળાઈ જાય એટલે તેના પર પિસ્તા થી ડે કૉરેકશન કરી ને તૈયાર કરવા.શિયાળા માં ખાવા માટે એક દમ હેલ્ધી ને પોષ્ટિક લાડુ તૈયાર છે તો રાહ શું જોવા ની ચાલો આવી જાવ લાડુ જમવા.

    તલ ડ્રાય ફ્રુટ લાડુ રેસીપી સ્ટેપ4ફોટો
    તલ ડ્રાય ફ્રુટ લાડુ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumi Thakkar
Bhumi Thakkar @cook_19151721
પર January 15, 2020 17:58

ટિપ્પણીઓ

 Name - Anuradha Mathur
Name - Anuradha Mathur @Anuradhaskhajana
September 20, 2020 18:06
V yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

તલ ડ્રાયફ્રૂટ લાડવા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ટોકચૉ
  2. તલ ની ચીકી
  3. કોકોનટ સ્વીટ ગજક બરફી
  4. તલ ગુલાબ પાત્રા
  5. તલ ગોળ ચોકલેટ લાડુ
  1. મસાલા ખીચડો
  2. ખીચડો
  3. તિલગુળ વડી/લાડુ
  4. ટેડીશનલ ચાપડી ઊંધિયું
https://cookpad.wasmer.app/in-gu/recipes/11393642
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close