ખીચડો

#સંક્રાંતિ
#ઇબુક૧
.
ઉત્તરાયણ નો સ્પેશ્યલ સાત ધાન નો ખીચડો.આમાં સાત જાત ના અનાજ નાખે છે. સૌરાષ્ટ્રમાં તો રાજકોટ જેવા શહેર માં તો સાત ધાન નું મિક્સર પણ પેકેટ માં મળી રહે છે. મેં આ ખીચડા માં મગ,મઠ,તુવેર,ચોખા,કળથી, ઘઉં ના ફાળા નાખ્યા છે.. પણ જુવાર ને પલાળી ને ખાંડી ને પણ નાખીને પણ બનાવાય છે.ચણા મેં સૂકા પલાળી ને નાખ્યા છે.પણ લીલા પોપટા ના ચણા પણ નાંખી શકાય છે.અને પહેલા તો લોકો ચૂલા પર પાટિયા માં ખી ચડો બનાવતા. આ ચૂલા નો ખીચડો તો બહુ જ મીઠો લાગે છે.
ખીચડો
#સંક્રાંતિ
#ઇબુક૧
.
ઉત્તરાયણ નો સ્પેશ્યલ સાત ધાન નો ખીચડો.આમાં સાત જાત ના અનાજ નાખે છે. સૌરાષ્ટ્રમાં તો રાજકોટ જેવા શહેર માં તો સાત ધાન નું મિક્સર પણ પેકેટ માં મળી રહે છે. મેં આ ખીચડા માં મગ,મઠ,તુવેર,ચોખા,કળથી, ઘઉં ના ફાળા નાખ્યા છે.. પણ જુવાર ને પલાળી ને ખાંડી ને પણ નાખીને પણ બનાવાય છે.ચણા મેં સૂકા પલાળી ને નાખ્યા છે.પણ લીલા પોપટા ના ચણા પણ નાંખી શકાય છે.અને પહેલા તો લોકો ચૂલા પર પાટિયા માં ખી ચડો બનાવતા. આ ચૂલા નો ખીચડો તો બહુ જ મીઠો લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફોટો માં છે એ બધીજ સામગ્રી ને ધોઈ નાખો. અનેકુકર માં પાણી નાંખી ને ઉકળવા મુકો.પછી તેમાં મીઠું નાંખો. ઉકળે એટલે.
- 2
કુકર ને ગેસ પર ઘીમાં તાપે ચડવા દો અને ઢાંકણ ઢાંકીને ચડવા દયો.પછી બધું જ ચડી જાય તયારે ગેસ બંધ કરી દેવાનો.અને પાણી ની જરુર હોય તો ગરમ કરીને નાખીને બરાબર હલાવીને ડિશ કે બાઉલ માં લઇ ને ઉપર થી ઘી નાખીને સર્વ કરો..તો ઉત્તરાયણ નો સાત ધાન નો ખીચડો.રેડી છે. અને બીજા દિવસે પણ ઠંડો ખીચડો ખવાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ દાળ ખીચડો (Mix Dal Khichdo Recipe In Gujarati)
#MSમકર સંક્રાંતિ ના દિવસે સાત ધાન નો ખીચડો બનવવમાં આવે છે. આ ખીચડો તીખો, ગળ્યો વગેરે અલગ અલગ રીતે બનાવવામાં આવતુ હોય છે. મારી આ રેસીપી માં મિક્સ દાળ મસાલા ખીચડો બનાવ્યું છે. Rashmi Pomal -
ખીચડો (Khichdo Recipe In Gujarati)
#US#ઉતરાયણ સ્પેશિયલ રેસીપી ઉતરાયણના દિવસે સાત ધાન નો ખીચડો ખાવાનું અનેરૂ મહત્વ છે શિયાળાની ઠંડીમાં આ ખીચડો સ્વાસ્થ્યવર્ધક છે. તેમજ અનેક પોષક તત્વો થી ભરપુર બને છે. Varsha Dave -
તીખો ખીચડો (Tikho Khichdo Recipe In Gujarati)
ઉતરાયણ પર્વની ઉજવણીમાં મે સાત ધાન નો ખીચડો તીખો ખીચડો બનાવ્યો છેઘણા લોકો સ્વીટ ખીચડો પણ બનાવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે વેજીસ પણ ઉમેરી શકો છો#MS chef Nidhi Bole -
સાતધાનની ખીચડી/ ખીચડો
#ડીનર #week 14 #goldenapron3#Chana #Khichdi સાત ધાનનો ખીચડો મોટે ભાગે સંક્રાતિના તહેવાર ઉપર બનાવવામાં આવે છે પણ અમારા ઘરમાં જ્યારે સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન બનાવવું હોય ત્યારે ડીનરમાં હું આ સાત ધાનનો ખીચડો અને સાથે કોબી ગાજર નો સંભારો બનાવું છું તો તૈયાર છે આજનું અમારા ઘરનું સાત્વિક અને સ્વાદિષ્ટ ડીનર.... અત્યારની પરિસ્થિતિમાં સાત્વિક ભોજન અને હેલ્થી રહેવું ખૂબ જ જરૂરી છે તો ટ્રાય કરો તમે આ સાતધાનનો સાત્વિક અને સ્વાદિષ્ટ ખીચડી.... Bansi Kotecha -
ધનુરમાસ નો ખીચડો (Khichdo Recipe in Gujarati)
આ ખીચડો ધનુર્માસ માં બનાવવા મા આવે છે. ઉત્તરાયણ માં આ ખીચડો ઘણી જગાએ અચૂક ખવાય છે. આ એકદમ ટેસ્ટી અને ઘી તથા તેજાના થી ભરપૂર હોવાથી શિયાળા મા ખાવાની ખુબ મજા આવે છે. Kinjal Shah -
પંચરત્ન સ્પાઈસી સંક્રાંતિ સ્પેશિયલ ખીચડો
#ઇબુક૧#પોસ્ટ૧૦#સંક્રાંતિએક પૌરાણિક માન્યતા મુજબ સંક્રાંતિ નાં દિવસે ખીચડો ખાવા થી આખું વરસ શરીર નિરોગી રહે છે. સાત ધાન નો પણ સમાવેશ કરેલ છે આ ખીચડા માં. dharma Kanani -
સાત ધાન ખીચડો (Saat Dhan Khichdo Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ ખીચડો મકરસંક્રાંતિ માં ખાસ બનાવવામાં આવતી વાનગી. મકરસંક્રાંત સ્પેશિયલ સાત ધાન ખીચડો ગુજરાત ની પ્રખ્યાત વાનગી. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી. સાત પ્રકાર ના ધાન, લીલું કઠોળ, કંદમૂળ, ડ્રાયફ્રુટ બધું મિક્સ કરીને આ વાનગી બનાવવામાં આવે છે. Dipika Bhalla -
ગળ્યો અને તીખો ખીચડો (Sweet and Spicy Khichdo Recipe In Gujarati)
# cookpadgujarati#cookpadindiaગુજરાતીનો પહેચાન એવો ખીચડો જે ધનુર્માસ માં લગભગ દરેક ગુજરાતીનાં ઘરે બનતા જ હોય છે કોઈ સાત ધાન નો બનાવતા તો કોઈ ત્રણ ધાન નો. અમારે ત્યાં મારી મમ્મી વર્ષોથી ત્રણ ધાનનો ખીચડો બનાવે છે જે મને ખુબ જ પ્રિય છે મને સાત ધાન કરતાં ત્રણ નો ખીચડો વધારે ભાવે છે તો અત્યારે પ્રસ્તુત છે ત્રણ ધાનનો ખીચડો SHah NIpa -
પંચરત્ન કઠોળ સલાડ
#કઠોળઆ સલાડ હેલ્થ માટે બેસ્ટ છે.. તેલ કે બટર નો આમાં જરાય ઉપયોગ નથી કર્યો..વિધાઉટ લસણ , ડુંગળી ..આમાં મેં ફણગાવેલા મગ,મઠ અને પલાળેલા ચણા, વટાણા, કળથી..નો ઉપયોગ કરી .. સાથે સફરજન અને કાકડી ,બીટ,નો પણ ઉપયોગ કરી બનાવ્યું છે હેલ્થ માટે બેસ્ટ.. સલાડ. Sunita Vaghela -
ખીયર નો ખીચડો
#MSમકરસંક્રાંતિમાં ખીચડા નું મહત્વ ખુબ જ એમાં પણ સાત ધાનનો ખીચડો ,,પહેલા તો સંક્રાંતિને આગલે દિવસે જ તૈય્યારી થઇ જતી ,,ધાન્યસાફ કરી પલળતા , કોરા કરી ખણ્ડી ફોતરી ઉડાડવી ,,ઘણી લાંબી પ્રોસેસ ,,હવે તો ખીચડો તૈય્યાર મળે છે અને એનો જ ઉપયોગ બધા કરે છે ,,પરંતુ તે મૂળ રીત મુજબ નો બનાવેલો નથી હોતો ,,પારંપરિક ખીચડામાં જે મીઠાશ હોય છે તે તો દાઢે રહી જાય તેવી હોય છેઆખો દિવસ તડકે પતંગ ચગાવી થાક લાગ્યો હોય અને તે થાક આ ખીચડો ખાતા તરતજ ઉતરી જાય છે ,,મારા બા હમેશા તપેલામાં ખીચડો ચુલા પર કરતા જે દિશામાં ખીચડો ઉભરાય તે દિશાનું લેણું રહેશે એવું નક્કી થતું ,,આને વર્તારો પણ કહે છે ,,પણ હવે તો એ બધી વિસરાતી વાતો છે Juliben Dave -
મકર સંક્રાંતિ સ્પેશિયલ ખીચડો (Makar Sankranti Special Khichdo Recipe In Gujarati)
ખીચડો તે મકરસંક્રાંતિ ના દિવસે જ બનવામાં આવે છે.ગુજરાતની સૌથી પ્રખ્યાત વાનગી છે તે આરોગ્ય પ્રદ વાનગી છે.એક પૌષ્ટિક વાનગી પણ છે.આગળથી તૈયારીકરી લઈએ તો જલ્દી બની જાય છે.અને ઠંડો ખીચડો અને તેલ પણ ખાવાની ખૂબ મજા આવે. Pooja kotecha -
ધનુર્માસ નો ખીચડો(ઘઉં નો ખીચડો)
#ગુજરાતીઆ ખીચડો ધનુર્માસ માં મંદિરમાં ભગવાન ને ધરાવવામાં આવે છે જે છડેલા ઘઉં માં થી બને છે. આ એક ટ્રેડિશનલ સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે. Bijal Thaker -
ખીચડો (Khichdo Recipe In Gujarati)
આ ખીચડો પ્રોટીન થી ભરપૂર છે.અમારા ઘરે ઉતરાયણ માં આ ખીચડો બને જ છે.ઉતરાયણ સ્પેશિયલ ખીચડો Alpa Pandya -
ધનુર્માસ નો ખીચડો (Dhanurmas Khichdo Recipe In Gujarati)
#MSઉતરાયણ નો સ્પેશ્યલ ટ્રેડિંશનલ ધનુર્માસ નો રજવાડી તીખો ખીચડો,ગળ્યોધઉ નો ખીચડો પણ બનેમે તીખો બનાવ્યો છે Bina Talati -
ખીચડો (Khichdo Recipe In Gujarati)
મકર સંક્રાતિ ખીચડો 🍫🍫🍬🍬પરિવાર માટે બહુ જ ટેસ્ટી લાગે છે અને બહુ જ હેલ્ધી છે Falguni Shah -
-
મઠ ખાખરા (Moth Khakhra Recipe In Gujarati)
#KC#cookpad_guj#cookpadindiaપાતળા અને કુરમુરા ખાખરા એ પ્રખ્યાત ગુજરાતી વ્યંજન છે જે નાસ્તા માટે નો સ્વાસ્થયપ્રદ વિકલ્પ છે. સામાન્ય રીતે ઘઉં ના લોટ માંથી બનતા ખાખરા વધુ વપરાય છે. પરંતુ એ સિવાય પણ અન્ય લોટ થી ખાખરા બને છે. મઠ ના ખાખરા એમાં ના એક છે. મઠ ના લોટ થી પણ ખાખરા બને છે અને મઠ ની દાળ પલાળી ને પણ બનાવી શકાય છે. આ ખાખરા શિયાળા માં વધારે ખવાય છે. આજે મેં મઠ ના લોટ થી ખાખરા બનાવ્યા છે. Deepa Rupani -
ઢોકળા
#ટ્રેડીશનલ#પોસ્ટ-૧ ઢોકળા પણ પરંપરાગત રસોઈ માં થી એક છે. મને અતિ પ્રિય ઢોકળા છે. આજે મેં સાદા ઢોકળાં અને સુકી મેથી ને પલાળી નેમેથી ના દાણા વાળા ઢોકળા બનાવ્યા છે. લીલી મેથી ની ભાજી પણ નાખી શકાય છે.અને ચણા ની દાળ ને પણ પલાળી ને નાખી શકાય છે.પહેલા ના સમય માં તો જુવાર ના ઢોકળા પણ બનાવતા,વિવિધ ધાન ના બનાવી શકાય છે . નાના બાળકો ને પણ ભાવતા ઢોકળા તૈયાર છે. Krishna Kholiya -
સફેદ કટલેસ ઇદડા
#રાઈસ. કોન્ટેસ્ટ માં આજે ચોખા ની છે તો આજે આપણે ચોખા ના અને અડદ ના ખીરા ના ઇદડા બનાવશું. તો નાના બાળકો ને બહુ ભાવે છે.આમાં મેં ઇદડાં નો આકાર કટલેસ નો આપ્યો છે. તો બાળકો ને નાસ્તાબોક્સ માં આવા ઇદડાં આપીએ તો બોક્સ ખાલી જ આવશે..અને બાળકો પણ હોશ થી ખાશે. અને મોટી ઉંમર ના લોકો ને પણ ખાવા માં સારા લાગે છે. Krishna Kholiya -
સાત ધાન નો તીખો ખીચડો (Spice khichdo recipe in Gujarati)
#MS#cookpadgujarati#cookpadindia ઉતરાયણનો તહેવાર આપણે પતંગ ચગાવી ને ઉજવીએ છીએ. ઉતરાયણ આવે એટલે ઉતરાયણ સ્પેશિયલ વાનગીઓ બનવાની શરૂ થઈ જાય. ઘરમાં વિવિધ જાતની ચીકીઓ, મમરાના લાડુ, ઊંધિયું, જલેબી અને ખીચડો વગેરે ઉતરાયણ સ્પેશિયલ વાનગીઓ બને. આ દિવસનું ધાર્મિક મહત્વ પણ એટલું જ છે. જે દિવસે સુર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તે દિવસને સંક્રાંતિ કહેવાય છે. પણ જે દિવસે સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ જ ઉજવવામાં છે. આ દિવસે કમૂર્તા સમાપ્ત થઈ જતા હોય છે. ઉતરાયણના દિવસે ખીચડો બનાવવા નું મહત્વ પણ ઘણું છે. ઘણી જગ્યાએ મંદિરોમાં ખીચડાનો પ્રસાદ પણ હોય છે. મેં આજે ઉતરાયણની ઉજવણી માટે સાત ધાનનો તીખો ખીચડો બનાવ્યો છે. ખીચડો તીખો અને ગળ્યો એમ બંને પ્રકારનો બને છે. પણ અમારા ઘરમાં તીખો ખીચડો વધુ પસંદ કરવામાં આવે છે એટલા માટે મેં આજે સાત ધાનનો તીખો ખીચડો બનાવ્યો છે. જેમાં મેં સાત પ્રકારના અલગ-અલગ ધાન અને તે પણ શક્ય હોય એટલા લીલા લીધા છે. આ ખીચડો ખુબ જ મીઠો અને સ્વાદિષ્ટ બને છે. તો ચાલો જોઈએ આ ખીચડો કઈ રીતે બને છે. Asmita Rupani -
માટી ના પાટિયા ની ચોખા મોગર દાળ ની ખીચડી (Mogar Dal Khichdi Recipe In Gujarati)
#ભાત ભાત નો વપરાશ બધા જ ઘરો માં રોજ નો બનતો જ હોય છે. તો lock down માં,અને ઉનાળા માં શાક ની તકલીફ રહેતી હોય ત્યારે ભાત માં થીજૂદી જુદી વાનગી બનાવી શકાય છે. તો સાંજે જમવા માં મેં માટી ના પાટુડા માં સરસ મજા ની ધીમા તાપે મોગરદાલ અને ચોખા બેવ મિશ્રણ થી ખીચડી બનાવી છે. પચવા માં હલકી અને ગરમી મા ખાવા માં સરળ રહે છે. Krishna Kholiya -
સાત ધાન ના વડા(saat dhaan na vada recipe in gujarati)
#સાતમ સાત ધાન ના વડા ખાસ સાતમ ઉપર બનાવાય છેજે ટેસ્ટી બને છે Kajal Rajpara -
ધનુરર્માસ નો ખીચડો
#શિયાળા#onereceipeonetree#teamtrees ચાલો મિત્રો આજે હું લઈને આવીછું ધનુર્માસ નો સ્પેશિયલ ખીચડો. અમારે ત્યાં તો નડિયાદમાં ખીચડા ની નાત જમાડવામાં આવે છે આ ખીચડો એવો હોય છે કે જેમ ઠંડો પડે એમ તેનો સ્વાદ નિખરે છે ડાકોરના રણછોડરાય ને તો આખો ધનુર ર્માસ આ ખીચડો પીરસાય છે કહેવાય છે કે આ ખીચડો ખાવાથી તમે આખું વરસ હેલ્ધી રહો છો Prerita Shah -
સાતધાન નો ખીચડો (Saatdhan Khichdo Recipe In Gujarati)
#MS#Makar Sankranti recipe challenge મકર સંક્રાંતિ નાં દિવસે આ પરંપરાગત ખીચડો બનાવવાનું અનેરૂ મહત્વ છે.બધા પોતાના સ્વાદ અનુસાર બનાવે છે. Varsha Dave -
બટર વેજ.પુલાવ (Butter Veg. Pulao Recipe In Gujarati)
#GA4#Week19 #Puzzle PULAO મને તો બહુ જભાવે પુલાવ..પુલાવ પણ ઘણી રીતે અલગ અલગ બને છે. આમાંથી એક મેં મને ભાવતો બટર વેજ પુલાવ બનાવ્યો છે. આની સાથે મેં ફણગાવેલા મગ, મઠ નું રાઇતું, પાપડ, અને કોબીજ સલાડ સર્વ કર્યું છે.. તો મારી આ રીત નો બટર પુલાવ ચોક્ક્સથી બનાવજો.. Krishna Kholiya -
છડેલા ઘઉંનો ખીચડો
#લોકડાઉન #goldenapron3 week11અત્યારે કોરોના વાયરસનાં કારણે લોકડાઉન ચાલી રહ્યું છે જેનાં લીધે ઘરમાં જ રહેવું સુરક્ષિત છે. શાકભાજી લેવાં પણ બહાર જવું સુરક્ષિત નથી. તો આવી પરિસ્થિતિમાં ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને રસોઈ કરવી જોઈએ. તો આજે લંચ/ડિનરમાં વનપોટ મિલ તરીકે ખાઈ શકાય તેવી હેલ્ધી તથા ટેસ્ટી વાનગી પોસ્ટ કરું છું જેનું નામ છે છડેલા ઘઉંનો ખીચડો આ ખીચડો ઉત્તરાયણ દરમિયાન તો અવશ્ય બનતો જ હોય છે પરંતુ હજુ માર્કેટમાં તુવેરનાં લીલવા મળે છે અને મારા ત્યાં ફ્રિજમાં પણ સ્ટોર કર્યા હતા તો મેં તેનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ તીખો ખીચડો બનાવ્યો છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
તીખો ખીચડો
#MSધનુૅમાસ ના સમયે ખેડૂતો એ પકાવેલા નવાં ધાન ઘઉં ચોખા તલ ગોળ તૈયાર થાય છે જે પ્રભુને અર્પણ કરી પછી ઘરમાં વપરાય છે. નવા પાકેલા બધા ધાન્યનો ખીચડો બનાવી ડાકોરજીને પ્રસાદ રુપે ધરાવાય છે. બ્રહ્મ ભોજનનું પણ ઘણું મહત્વ છે. તો ચાલો ભાવ ભક્તિ અને આનંદથી ધનુર્માસ નો મહિમા જાણી સચરા ચર માં જગાવી. આપણી જૂની પરંપરાનું પાલન કરીએ. Priti Shah -
સાત ધાન ખિચડી (Sat Dhan Khichdi Recipe In Gujarati)
#AM2આમ તો આ સાત ધાન ખિચડી ને ખિચડો પણ કહે છે.આ ખિચડી ગુજરાત મા ઉતરાયણ પર બનાવવામા આવે છે.મને તો ખુબ જ ભાવે છે. Sapana Kanani -
ગળ્યો ખીચડો (Sweet Khichdo Recipe In Gujarati)
#MSધનુૅમાસ ના સમયે ખેડૂતો એ પકાવેલા નવાં ધાન ઘઉં ચોખા તલ ગોળ તૈયાર થાય છે જે પ્રભુને અર્પણ કરી પછી ઘરમાં વપરાય છે. નવા પાકેલા બધા ધાન્યનો ખીચડો બનાવી ડાકોરજીને પ્રસાદ રુપે ધરાવાય છે. બ્રહ્મ ભોજનનું પણ ઘણું મહત્વ છે. તો ચાલો ભાવ ભક્તિ અને આનંદથી ધનુર્માસ નો મહિમા જાણી સચરા ચર માં જગાવી. આપણી જૂની પરંપરાનું પાલન કરીએ. Priti Shah -
ખીચડો(Khichdo Recipe in Gujarati)
ઉતરાયણ વખતે એ ખીચડો બને છે. એ ખુબ હેલ્થી છે અને પૌષ્ટિક પણ છે અને સ્વાદ માં ખુબ જ સરસ છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ