રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર એક કૂકર મા ટોમેટો નાં ટુકડા કરી બાફવા મુકી દો. બફાઈ જાય ઍટલે હેન્ડ મિક્સર થી ક્રશ કરી અને ગાળી લો. ત્યાર બાદ ગેસ પર એક તપેલી માં ઘી વઘાર માટે મૂકો. તેમાં જીરું, લવિંગ, તજ તથા લીમડો ઉમેરો, ટોમેટો ગ્રેવી ઉમેરી દો. ખાંડ, મીઠુ, મરચુ અને હિંગ ઉમેરી દો. સૂપ તૈયાર છે.
- 2
એક થાળી માં લોટ ચાળી લો. તેમાં હિંગ,મીઠુ,તેલ ઉમેરી પાણી થી કણક તૈયાર કરી લો. તેનાં નાના નાના એક સરખા ૬ કે ૮ લુવા કરી લો.પુરી વણી લો.
- 3
એક થાળી માં પૂરણ માટે બાફેલા વટાણા અને બટાટા નો માવો લો. તેમાં બધા જ મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી એક સરખા લુવા તૈયાર કરી લો. નાની નાની પુરી માં મુકી બેબી કચોરી તૈયાર કરવી.
- 4
ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ મૂકો તેમાં કચોરી ધીમા તાપે તળવી.
- 5
એક બાઉલ માં કચોરી મુકી તેનાં પર ગરમ ગરમ સૂપ રેડવુ. તેનાં પર સેવ, કોથમીર, સીંગદાણા અને લીલી ચટણી ઉમેરી ગરમ ગરમ જ ક્રિષ્પી સોફ્ટ ટોકચૉ ની મજા લો. લીલી ડુંગળી, લીલુ લસણ, લસણ ની ચટણી, ખજૂર ની ચટણી ઉમેરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીચું ચટપટા બાઈટ્સ
#રાઈસ#ફયુઝનબીટ કોથમીર નાં બેસન બેબી ચિલ્લા અને ચોખાના લોટ ની ખિચી નું નવું નજરાણું... ચીચું. ખૂબ જ પૌષ્ટિક અને હળવો નાસ્તો. સાંજે બાળકો અને નાના મોટા સૌને ભાવે તેવું. dharma Kanani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓનીયન કેરટ બટરી ચિલ્લા
#goldenapron3#week1નાસ્તા મા ખાઇ શકાય એવી ઝટપટ સોફ્ટ અને ટેસ્ટી સ્નેક રેસિપી. dharma Kanani -
-
-
-
-
-
-
-
પાઉંભાજી ફોન્ડુ
#ફયુઝનલોકપ્રિય પંરપરાગત ભારતીય વ્યંજન.. પાઉંભાજી અનેફોન્ડુ.. ઈટાલીયન વ્યંજન ...નું ફયુઝન... પાઉંભાજી ફોન્ડુ Jasmin Motta _ #BeingMotta -
ક્રિસ્પી રાઈસ બાસ્કેટ્સ
#રાઈસમેંદા અને ઘઉં નાં લોટ નાં બાસ્કેટ તો બનાવતા જ હસો બધાં પણ આજે મૈ ચોખાના લોટ નાં બાસ્કેટ બનાવ્યા છે. ખાવા માં ખૂબ જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે. સ્ટફિંગ કર્યા વીના પણ ખાઇ શકાઈ. બાળકો ને ખૂબ જ ભાવશે. dharma Kanani -
-
-
More Recipes
ટિપ્પણીઓ