ફ્રેશ ફિગ આઇસ્ક્રીમ (નો એસેન્સ નો કલર)
#મિલ્કી
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌ પ્રથમ એક તપેલી માં અડધો લીટર દૂધ લો તેમાંથી થોડું દૂધ બીજા બાઉલમાં લઈને બાકી વધેલ દૂધ ને ગેસ ઉપર ધીમી આંચે ગરમ કરવા રાખી દો
- 3
ગરમ કરેલા દૂધમાં એક ઉફાળો ત્યાં સુધીમાં બાકી રાખેલ દૂધમાં જીએમએસ પાવડર કોન ફ્લોર સીએમસી પાવડર મિલ્ક પાવડર ખાંડ નાખી બધું સરખી રીતે મિક્સ કરી દો
- 4
ત્યારબાદ મિક્સ કરેલું આ મિશ્રણને ગરમ કરેલા દૂધમાં નાખો ગેસની ફ્લેમ લો રાખો બધુ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ગેસ ચાલુ રાખો
- 5
ઘટ્ટ થયેલા દૂધને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો
- 6
એક બાઉલમાં પાંચથી છ અંજીરને દૂધમાં પલાળી દો બે કલાક પછી તેને ક્રશ કરી દો.
- 7
ત્યારબાદ તેને એર ટાઈટ ડબ્બામાં મૂકીને ફ્રીઝરમાં સાતથી આઠ કલાક રેવા દો
- 8
હવે ફ્રીઝમાંથી બહાર કાઢી નાના પીસ કરી એક મોટા બાઉલમાં આ નાખો ત્યારબાદ બીટર ની મદદથી તેને પાંચથી સાત મિનિટ બીટ કરો
- 9
હવે તેની અંદર ક્રશ કરેલા અંજીર અને 1 કપ મલાઈ નાખીને ફરીથી હાઈ સ્પીડ પર બેથી ત્રણ મિનિટ બીટ કરો
- 10
હવે એર ટાઈટ ડબ્બામાં છથી સાત કલાક સેટ થવા રાખી દો
- 11
આપણું આઈસ્ક્રીમ તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ