ઈડલી ચટણી

#મિલ્કી
ઈડલી ચટણી એ એમ તો ટ્રેન ફૂડ કહેવાય. મેં તો આ કૉંબિનશન ટ્રેન મા ચાખ્યું હતું અને ઘણી વાર ખાધું છે. કૉલેજ મા રજા પડે અને ઘરે આવીએ ટ્રેન મા એટલે આ ચટણી ઈડલી ખાવાની મજા પડી જય. આજે પણ ઘર હું આ ઈડલી ચટણી બનાવી લઉં છું.
ઈડલી ચટણી
#મિલ્કી
ઈડલી ચટણી એ એમ તો ટ્રેન ફૂડ કહેવાય. મેં તો આ કૉંબિનશન ટ્રેન મા ચાખ્યું હતું અને ઘણી વાર ખાધું છે. કૉલેજ મા રજા પડે અને ઘરે આવીએ ટ્રેન મા એટલે આ ચટણી ઈડલી ખાવાની મજા પડી જય. આજે પણ ઘર હું આ ઈડલી ચટણી બનાવી લઉં છું.
રાંધવાની સૂચનાઓ
- 1
બંને દાળ ને એક કડાઈ મા 2 ચમચી તેલ લઇ ધીમા તાપે સેકી કેવી. ગુલાબી થાય ત્યાં સુધી. પછી એમાં 1/2 કપ પાણી નાખી 1/2 કલાક થી 45 મિનિટ સુધી પલાળવા દો.
- 2
ઈડલી ના ખીરા મા મીઠું નાખી મિક્સ કરી લો. સ્ટીમર મા ઓળી ભરી ગરમ થવા મૂકી દો. સ્ટેન્ડ મા તેલ લગાવી ખીરું ભરી સ્ટીમ થવા મૂકી દો. 10 મિનિત મા ઈડલી થઇ જશે. હવે ઠંડી કરી ઈડલી કાઢી લો. બધી ઈડલી આમ બનાવી લો.
- 3
એક મિક્સર જાર મા કાપેલા નારિયેળ, પલાળેલી દાળ, મરચા, ધાણા, લીમડો, મીઠું દહીં નાખી સરખું પીસી લો.
- 4
હવે આ ચટણી એક બોલ મા કાઢી એક ગ્લાસ પાણી રેડો. બીજી કડાઈ મા બચેલું તેલ ગરમ કરો. ગરમ થાય એટલે રાય નો વઘાર કરો. હિંગ લીમડો અને સૂકું લાલ મરચું નાખો. હવે આ વઘાર ચટણી પર રેડો.
- 5
સેર્વિંગ પ્લેટ મા ઈડલી મૂકી ઉપર ચટણી રેડો અને તરત સર્વ કરો.
Similar Recipes
-
ઈડલી (idli recipe in gujarati)
આજે રજા છે તો ગરમ ગરમ mouth watering નાસ્તો ઈડલી સંભાર ચટણી તૈયાર છે.#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
કાજુ રવા ઈડલી - નારિયેળ ચટણી (Kaju Rava Idli Nariyal Chutney Recipe In Gujarati)
#EB #Week1 #રવા_ઈડલી#KajuRavaIdli#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveકાજુ રવા ઈડલી - ઝટપટ તૈયાર કરી શકાય એવી આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કાજુ રવા ઈડલી, દક્ષિણ ભારતીય વાનગી છે.. નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો, ટિફીન માં કે પછી પાર્ટીમાં પીરસો, નાનાં, મોટાં , બાળકો ને પણ ભાવે , સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નારિયેળ ની ચટણી સાથે ગરમ ગરમ ખાવાની મજા માણો.. Manisha Sampat -
કલર્સ ઓફ સાઉથ ઈન્ડિયા(South Indian chatney's recipe in Gujarati)
#સાઉથ ઇન્ડિયન ફૂડ માં ચટણી એ ખૂબ જ લોકપ્રિય છે. આજે મે સાઉથ ઇન્ડિયન ની અલગ અલગ વેરાયટી ની ચટણી બનાવી છે. આ બધી ચટણી માં પોતાની અલગ અલગ ફલેવર અને સ્વાદ છે. જે ઢોસા, ઇડલી, ઉત્તપમ, વડા બધા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ જયારે સાઉથ ઈંડિયન ફૂડ બનાવો ત્યારે જરૂર ટ્રાય કરજો. Bansi Kotecha -
સીંગદાણા ની સાઉથ ઇન્ડિયન ચટણી
#GA4#WEEK12આજે મેં ઈડલી ઢોસા કે મેંદુવડા વડા સાથે ખાઈ શકાય તેવી સાઉથ ઇન્ડિયન ચટણી બનાવી છે જેમાં મેં લીલા ટોપરા ના બદલે સીંગદાણા નાખ્યા છે તો પણ ચટણી ની ટેસ્ટી એક્દમ આપડે બાર ચટણી ખાતા હોઈએ તેવો છે. charmi jobanputra -
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#સાઉથકાંચીપુરમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. કાંચીપુરમ ઈડલી નું ખીરું સદી ઈડલી જેવું જ હોય છે પણ એમાં કાજુ, કોપરા ના ટુકડા,ચણા ની દાળ નો એક્સ્ટ્રા વઘાર કરાય છે. તો ચાલો શીખીએ કાંચિપુરમ ઈડલી. Kunti Naik -
કોકોનટ કઢી-ઈડલી
#જોડીઈડલી- ચટણી અથવા ઈડલી સંભાર નો સ્વાદ માણો હશે..હવે બનાવવો અને માણો નવીનતમ કોમ્બો રેસીપી...મીની ઈડલી કોકોનટ કઢી સાથે.નારીયેળ નો દૂધ માં થી બનાવેલી કઢી સાથે મીની ઈડલી નું સ્વાદ અનેરો છે. Jasmin Motta _ #BeingMotta -
ઈડલી સંભાર
#૨૦૧૯#મનપસંદ આજે સાંજે ડીનર માં જમવામાં ઈડલી સંભાર બનાવ્યા છે. બાળકો ને ઈડલી ખૂબ જ ભાવે છે .. સાથે સંભાર ,ચટણી હોઈ એટલે તો બધા ને મજા પડી જાય.. તો આજે મેં રેડી મળતું ઈડલી ના ખીરા માંથી ઈડલી બનાવી છે. જો તાત્કાલિક માં ઈડલી ખાવાનું મન થાય તો આ સારું ઓપ્શન છે . અને ઈડલી પણ સોફ્ટ બને છે.. તો ચાલો .. ઈડલી સંભાર ખાવા દોસ્તો.. Krishna Kholiya -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe in gujarati)
નારિયેળ ની ચટણી સાઉથ માં લગભગ બધી જ ડીશ જોડે સર્વ થાય છે. એ લોકો ઉપમા જોડે પણ આ ચટણી ખાય છે. બ્રેકફાસ્ટ માં તો ઈડલી ચટણી કે અપ્પમ ચટણી કે ઢોંસા ચટણી ખાય છે. એ આ જ ચટણી હોય છે. એકદમ વર્સેટાઇલ છે બધા જોડે કોમ્બિનેશન માં સરસ લાગે.#સાઉથ Nidhi Desai -
ચીઝ ચટણી ઈડલી સેન્ડવીચ (Cheese Chutney Idli Sandwich Recipe In Gujarati)
#GA4#Week17#cheeseઆપણે વેજિટેબલ સેન્ડવીચ તો રોજ ખાતા હોય છે...તો આજે આ ચીઝ ચટણી સાથે ઈડલી સેન્ડવીચ બનાવી છે. Namrata sumit -
દાળિયા ની ચટણી
#ચટણી#ઇબુક૧ ચટણી વિવિધ પ્રકાર ની બને છે. હું જયારે ઇન્સ્ટન્ટ માં ઉપમા, કે ઢોસા, ઈડલી બનાવવા ની હોવ તયારે ઘર માં દાળિયા હોય જ છે.તો નારિયેળ ન હોઈ તો આ ચટણી બનાવું છું. સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. અને ઝડપી ઇન્સ્ટન્ટ બની જાય છે. Krishna Kholiya -
ઈડલી ચટણી સાંબાર
ઈડલી ચટણી સાંબાર#RB9#Week9#Cookpad#CookpadIndia#Cookpadgujarati#Cooksnapchallengeઈડલી ચટણી સાંબાર --- મારા ઘરે બધાં ને ખૂબજ પસંદ છે . સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક રેસીપી છે . Manisha Sampat -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
દક્ષિણ ની પ્રખ્યાત નાળિયેર ચટણી આજ મેં બનાવી. Harsha Gohil -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#week4#Chutneyઆ એક સાઉથ ઇન્ડિયન ચટણી છે. જે ઇડલી કે ઢોસા સાથે સવઁ કરવામાં આવે છે. Kinjalkeyurshah -
રવા ઈડલી સાંભાર ચટણી (Rava Idli Sambhar Chutney Recipe In Gujarati)
આજે સાઉથ ઈન્ડિયન ડીનર નો પ્લાન છે..તો ઝટપટ બની જાય એવી રવા ઈડલી બનાવી દીધી,સાથે સાંબાર અને નાળિયેર ની ચટણી.. Sangita Vyas -
ઈડલી સાંભાર ચટણી (idli sambar chutney recipe in gujarati language)
#સુપરશેફ4#week4#રાઈસઅથવાદાળ#માઇઇબુક#પોસ્ટ29આજે હું તમારી માટે સરસ મજાની ઈડલી સાંભાર ચટણીની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે અને હેલ્થ માટે પણ હેલ્દી છે. Dhara Kiran Joshi -
સ્ટફ ઈડલી
#RB6#Week 6ઈડલી સાઉથ ની વાનગી છે જે ચોખા અડદ ની દાળ થી બને છે સાથે સંભાર અને કોપરા ની ચટણી સાથે પીરસવા મા આવે છે. ઈડલી ને વિવિધતા મા મે ઈડલી ને બટાકા ની ફીલીગં સ્ટફ કરી ને બનાવી છે અને કોપરા ની ચટણી સાથે સર્વ કરી છે Saroj Shah -
જીંજરા(લીલાં ચણા) ચટણી
#અથાણાં#જૂનસ્ટારચટણી ઘણી રીતે બનતી હોય છે આ ચટણી પણ સરસ બને છે એક વાર જરુર બનાવજો. Hiral Pandya Shukla -
ક્વિક કોકોનટ ચટણી (Quick coconut chutney recipe in Gujarati)
ફટાફટ બની જાય તેવી રેસીપી. જ્યારે જલ્દી કોકોનટ ચટણી બનાવવી હોય ત્યારે આ રેસિપી સારી રહે છે Disha Prashant Chavda -
ઈડલી-સંભાર-ચટણી(idli recipe in gujarati)
#સાઉથદક્ષિળ ભારત ના ઈડલી ,ઢોસા પરમ્પરાગત પ્રખયાત વાનગી છે. દળિળ ભારત મા ચોખા ના લોટ કે ચોખા ની વાનગી વધારે બનાવે છે. ભારત ના દરેક રાજયો મા પોપ્યુલર છે.જેથી વિવિધતા જોવા મળે છે Saroj Shah -
ઈડલી સંભાર અને ચટણી
#જોડી ઈડલી સંભાર ભલે સાઉથ ની વાનગી છે,પણ આપણા ગુજરાતીઓ ની પ્રિય છે સ્વાદ મા સરસ અને બનાવવામાં માં સરળ છે. Varsha Karia I M Crazy About Cooking -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6બાળકો ને નાસ્તા મા આપવા ની એક સરસ વાનગી... એમાં તમે મેક્સિકાન ફ્લેવર, મેગી ફ્લેવર,સેઝવાન ફ્લેવર કે ઇટાલિયન ફ્લેવર પણ આપી શકો છી. નાના મોટા સૌને ભાવતું અને પાચન મા હલકી એવી લેફ્ટઓવર ઈડલી માંથી આજે રેગ્યુલર સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઈડલી ફ્રાય બનાવી... 👌🏻😊 Noopur Alok Vaishnav -
સાઉથ ઇન્ડિયન રેડ ચટણી (South India Red Chutney Recipe In Gujarati)
#સાઉથસાઉથમાં ઢોસા, ઈડલી તેમજ ઉત્તપમ સાથે આ ચટણી પીરસવામાં આવે છે. તે સ્વાદમાં તીખી હોય છે. ઈડલી તેમજ ઉત્તપમનો નાસ્તામાં ઉપયોગ કરતી વખતે પણ આ ચટણી પીરસાય છે. આ ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી છે. Kashmira Bhuva -
ચણા સુન્દલ
#goldenapron2 #tamilnadu #week5 #dt:5.11.9આ વાનગી તમિલ નાડુ માં પ્રસાદ તરીકે આપવામાં આવે છે અને સાંજ ના નાસ્તા માં પણ પીરસવામાં આવે છે. Bijal Thaker -
ફ્રાઇડ ઈડલી
#ઇબુક#Day25આપણે ઈડલી બનાવીએ અને વધે તો આ રીતે ફ્રાય કરી અલગ રીતે ટેસ્ટી બનાવી શકીએ.. બાળકો ને વધુ ગમશે આ ફ્રાઇડ ઈડલી.. Tejal Vijay Thakkar -
સ્ટફ્ડ ઈડલી(stuffed Idli recipe in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ:-22#વિકમીલ૩#સ્ટીમકાલે ઈડલી નું ખીરું થોડું બચી ગયું હતું તો આજે સ્ટફડ ઈડલી બનાવી લીધી... Sunita Vaghela -
ઈન્સ્ટન્ટ ઈડલી વીથ સંભાર અને ચટણી
#ડીનરઆજે ઈડલી ની એવી રેસીપી લાવી છું જેમાં તમારે દાળ ચોખા પલાળવા ની જરૂર નથી અને નથી આથો લાવવા ની જરૂર. આ લોટ ને તમે ૩ મહીના ફ્રીજર માં અને ૧ મહીનો બહાર સ્ટોર કરી શકો છો. અને લોકડાઉન માટે પણ આ બેસ્ટ રેસીપી છે કોઈ શાક ન હોય અને અચાનક બનાવવા નો પ્લાન કરવો હોય તો લોટ પલાળી ને બનાવી શકો છો. અને અહીં મે ચટણી પણ સૂકા કોપરા ની બનાવી છે જો નાળીયેર ઘરે ન હોય તો તમે સ્ટોર કરેલા સૂકા કોપરા કે કોપરા ના ખમણ માંથી પણ આ ચટણી બનાવી શકો છો. Sachi Sanket Naik -
બાર્લી રવા ઈડલી
#હેલ્થીફૂડઈડલી..ભારતીય બ્રેકફાસ્ટ માટે નું પૌષ્ટિક ફાસ્ટ ફૂડ છે.. જે બનાવવા સરલ અને ટેસ્ટ માં સ્વાદિષ્ટ.એક નવીનતમ ઈડલી ની હેલ્ધી વાનગી..બાર્લી રવા ઈડલી...જવ અને રવો માં થી બનાવેલ સ્વાદિષ્ટ પૌષ્ટિક આહાર. Jasmin Motta _ #BeingMotta -
સ્ટીમ ઈડલી (Steam Idli Recipe In Gujarati)
#સાઉથસ્ટીમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. ઈડલી ને ઘણી બધી variety છે પણ સ્ટીમ ઈડલી એકદમ કોમન અને ફેમસ છે. Kunti Naik -
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત નું ફેમસ ફૂડ જે હવે આપણા રસોડે વધારે બને છે..આ બેટર થી ઈડલી તો બનાવીએ જ,સાથે સાથે ઢોકળા અને ઉત્તપમ પણ બનાવી દઈએ..😊 Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ