ગાજર કેરી નું અથાણું

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157

#goldenapron3 #week10 કેરી(Mango)

ગાજર કેરી નું અથાણું

#goldenapron3 #week10 કેરી(Mango)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ગ્નામ કાચી કેરી
  2. ૧૫૦ ગ્રામ ગાજર
  3. ૨ ચમચીમરચું
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ચમચી ધાણાજીરૂ
  6. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ કાચી કેરી અને ગાજર ને ધોઈ ને ટુકડા કરી લો. તેને વાસણ માં લઇ લો. હવે તેમાં મરચું, મીઠું, ધાણાજીરૂ ઉમેરી મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં તેલ ઉમેરી બરાબર મિકસ કરી પીરસો. તો તૈયાર છે ગાજર કેરી નું અથાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
પર

ટિપ્પણીઓ

Similar Recipes