કેપચિનો (મસિન્સ વગર)(Cappuccino without machines)

#મિલ્કી કેફેનાં મોંઘા ખર્ચા કરતા ઘરે જ આસાનીથી તેવીજ સ્વાદની કેપચિનો કોફી☕
કેપચિનો (મસિન્સ વગર)(Cappuccino without machines)
#મિલ્કી કેફેનાં મોંઘા ખર્ચા કરતા ઘરે જ આસાનીથી તેવીજ સ્વાદની કેપચિનો કોફી☕
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌપ્રથમ એક ગ્લાસમાં ઇન્સ્ટન્ટ કોફી અને ખાંડ મિક્સ કરો
- 3
ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચી ગરમ પાણી ઉમેરો
- 4
ગ્લાસમાં કોફી અને ખાંડ નાખ્યા બાદ ૨ થી ૩ ચમચી પાણી નાખ્યા બાદ તેને વિસ્કી ની મદદ થી 25થી 30 સેકન્ડ ફેટી લો
- 5
ત્યારબાદ ઠંડા દૂધ ને એક ગ્લાસ માં નાખી એકથી દોઢ મિનિટ વિસ્કી ની મદદથી ફૂલ સ્પીડમાં ફેટી લો દૂધ ઉપર ફીણ વળે ત્યાં સુધી ફેટો
- 6
ચમચીની મદદથી કરીને એકબાજુ કાઢી લો વધેલા દૂધને સહેજ ગરમ કરો
- 7
ત્યારબાદ કપ ની અંદર ખાંડ અને કોફી નું મિશ્રણ પાથરી દો
- 8
ત્યારબાદ ધીમેધીમે એક જ પોઈંટ પર ગ્લાસમાં અંદર ગરમ દૂધ રેડી દો
- 9
હવે તેના પર ફીણ ને ચમચીની મદદથી પાથરો
- 10
તેના પર ચોકલેટ સીરપ અને કોફી નાખી મનગમતી ડિઝાઇન કરો એ બાબતનું ધ્યાન રાખવું કે પર થવા જોઈએ જે તમને આસાનીથી દેખાય
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ (3)