એગલેસ ગ્લાસ કેક વિધાઉટ ઓવન
#હેલ્થડે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ૧ કપ મેંદો અને દળેલી ખાંડ ચાળી લો
- 2
૩/૪ કપ માં ગરમ પાણી લઈ કોફી મિક્સ થાય ત્યાં સુધી હલાવો
- 3
મેંદો અને ખાંડના મિશ્રણમાં કોકો પાવડર ચોકલેટ પાઉડર ઉમેરો
- 4
એક વાટકીમાં એક ટેબલ દહીં લો તેમાં બેકિંગ સોડા નાખો પાંચ મિનિટ સુધી તેને રહેવા દો
- 5
ઉપરના ડ્રાય ઈિન્ગડીયન્તસ સારી રીતે મિક્સ કરો
- 6
હવે તેમાં તેલ વેનીલા એસન્સ અને ચોકલેટ એસન્સ ઉમેરો
- 7
હવે દહી અને સોડા નું મિશ્રણ તેમાં ઉમેરો
- 8
હવે તેમાં કોફી નું પાણી પણ ઉમેરો
- 9
બધું મિશ્રણ એક ડાયરેક્શનમાં ફેરવો
- 10
હવે ૩ થી ૪ ગ્લાસ ને ગ્રીસ કરો અને તેને પ્રિહિટ કરો.
- 11
હવે ૩૦-૩૫ મિનિટ મિડિયમ થી હાઈ ગેસ પર બેક થવા દો.
- 12
આપણી ગ્લાસ કેક તૈયાર છે.તેને એકસરખા પિકમાં કાપી લો.
- 13
Made by us
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12033761







ટિપ્પણીઓ