બીટ ગાજર અને ટમેટા નું સુપ
#goldenapron3
# week12
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટાને ધોઈને કટકા કરી તેમાં ગાજર અને બીટ ને પણ ધોઈને છીણીનાખવું ત્યારબાદ તેને બાફી નાખવું પછી ગ્રાઈન્ડરમાં ક્રશ કરીને ગાળી લેવું
- 2
પછી એક તપેલીમાં થોડુ ધી લઈ તેને ગેસ ઉપર વઘાર માટે મૂકવો ઘી ગરમ થાય ત્યારે તેમાં તજ,લવિંગ મૂકીને ક્રશ કરેલ સુપ નાખી દેવું પછી તેમાં મીઠું,મરચું હળદર,છીણેલું આદુ નાખીને ઉકાળવું પંદરેક મિનીટ ઉકાળ્યા પછી એક બાઉલમાં લઈને તેમાં મલાઈ નાંખવી અને તેની ઉપર કોથમીરથી ગાર્નીશિંગ કરવું તો તૈયાર છે સર્વ કરવા માટે સુપ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બીટ ટમેટા નુ સુપ અને ભાત
#શિયાળા શિયાળા માં અત્યારે માર્કેટમાં ભરપૂર માત્રામાં દેશી ટમેટા ને બીટ આવતા હોય છે તો આપણે બીટ ટમેટાનુ સુપ બનાવી એ અને ગરમા ગરમ પીએ. Vaishali Nagadiya -
-
-
-
-
-
-
ટામેટાં ગાજર બીટ નો સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia Rekha Vora -
-
વેજ બિરયાની અને ટામેટા સુપ
# લંચ,,,,,,,,,, આજે હું તમારી સાથે વેજ બિરયાની અને ટામેટાના સૂપની રેસિપી શેર કરીશ અને આમ જોઈએ તો સાંજના ભોજનમાં મને થોડું spicy ખાવાની ટેવ છે તો આજે મસ્ત સ્પાઈસી રેસીપી ની મજા માણો... 😋😋🥵 Khyati Joshi Trivedi -
-
-
બીટ કેરટ ટોમેટો સુપ (Beetroot Carrot Tomato Soup Recipe In Gujarati)
બીટ કેરટ ટોમેટો સુપ#SJC #સુપ_જયુસ_રેસીપી#MBR3 #Week3 #માયબેસ્ટરેસીપીસઓફ2022 #Winter #Healthy #Soup#શિયાળો #હેલ્ધી #સુપ #પૌષ્ટિક #સ્વાદિષ્ટ#બીટ #ગાજર #ટામેટા #ડુંગળી #દૂધી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. મેં અહીં દેશી સ્ટાઈલ માં બનાવ્યું છે. ઘી નાં વઘારમાં તજ, લવિંગ, આદુ, મરચા, લસણ નાખી બનાવ્યું છે. તમે જરૂર થી ટ્રાય કરજો. ચોક્કસ ભાવશે . Manisha Sampat -
-
છૂટી ખીચડી અને ટમેટા નું ઓસામણ
#ટમેટાહેલો ફ્રેન્ડસ ખીચડી તો નોર્મલી બધાં ના ઘર માં બનતી જ હોય છે, પણ આજે મેં છૂટી ખીચડી (તુવેર દાળ અને ચોખા ની) બનાવી છે. જે ખાસ કરીને દેવભૂમી દ્વારકા માં ખુબજ બને છે, અને તેની સાથે ટમેટા-છાશ નું ઓસામણ પીરસાય છે.ખાસ કરી ને ત્યાં ના બ્રાહ્મણો ( લોકો) વધુ બનાવતા હોય છે.તેમના હાથ ના ખીચડી- ઓસામણ ખાઈને તો મજા પડી જાય. ત્યાં ના લોકો નાના- મોટા પ્રસંગ માં ખીચડી, ઓસામણ, પરોઠા, શાક, ડુંગળી ટમેટા નું સલાડ, છાશ અને પાપડ ડીનર માં રાખતા હોય છે. તો ચાલો આજે તે રેસિપિ હું તમારી સાથે શેર કરું છું , જે મારી ખૂબ જ ફેવરિટ છે.... Yamuna H Javani -
-
-
-
રેડ વેલ્વેટ સુપ (Red Velvet Soup Recipe In Gujarati)
#SJCહીમોગ્લોબિન વધારે એવું બીટ, હાઈબ્લડ પ્રેશરમાં ઘટાડે એવા ગાજર , વિટામિન સી થી ભરપુર ટામેટાં નુ સુપ સ્વાથ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે Pinal Patel -
-
-
-
-
કોર્ન -કેબેજ રાઈસ સાથે બીટ - ગાજર નું સૂપ
#એનિવર્સરી, વિક-૩#મૈનકુકપેડ ની એનિવર્સરી સબબ પરોઠા અને સબ્જી પછી સાથે પીરસવા માટે આ રાઇસ અને સુપ બનાવ્યા છે. સાથે દહીં અને પાપડ તો ખરા જ. Sonal Karia -
-
-
ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#cookpad_gujકહેવાય છે કે એક ટમેટું તો દરરોજ ખાવું જોઈએ તો ડોક્ટર આપણાથી દૂર રહેશે. તેની પાછળ નું કારણ તેમાં રહેલા પોષક તત્વો છે. ટમેટામાં એક્ઝેલીક એસિડ,સાઈટ્રિક એસિડ, પોટેશિયમ, આયર્ન, ચૂનો, મેંગેનીઝ જેવા પોષકતત્વો તથા વિટામીન એ બી સી પૂરતા પ્રમાણમાં હોય છે. ટમેટાનો ખાટો રસ જઠર માટે ખૂબ જ સારો અને પાચક ગણાય છે. ટામેટાં માં નારંગી જેટલા જ પોષક તત્વો હોય છે. તેથી ટામેટાં સલાડ ના રૂપે કે વેજીટેબલ્સમાં મિક્સ કરીને તથા સુપ બનાવી ને લેવા જોઈએ.તેથી જ મેં ટોમેટો ગાજર બીટ મિક્સ કરી અને સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર એવું સૂપ બનાવ્યું છે. Ankita Tank Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12028620
ટિપ્પણીઓ