કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાણી પૂરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાણી પૂરી રેસીપી મુખ્ય ફોટો

પાણી પૂરી

Uma Kotak
Uma Kotak @cook_19665538

#કાંદાલસણ

#કાંદાલસણ

વધુ વાંચો

પાણી પૂરી

Uma Kotak
Uma Kotak @cook_19665538

#કાંદાલસણ

#કાંદાલસણ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ વ્યક્તિ માટે
  • પૂરી માટે
  • ૧/૨ કપ રવો
  • ૨ ચમચી મેં દો
  • ચપટીમીઠું
  • ૧/૪ કપ ગરમ પાણી
  • મીઠું પાણી બનવા માટે
  • ખજૂર આમલી અને ગોળ નું મિશ્રણ
  • ૧ ચમચી પાણી પૂરી મસાલો
  • ૧/૨ લિટર પાણી
  • તીખું પાણી બનાવવા માટે
  • ૧ વાડકી કોથમીર,ફુદીના અને મરચા ની પેસ્ટ
  • ૧ લિટર પાણી
  • મીઠું
  • ૧/૨ ચમચી લીંબુ ના ફૂલ
  • ૨ ચમચી પાણી પૂરી મસાલો
  • ૧/૨ ચમચી સંચળ પાવડર
  • પૂરણ બનાવવા માટે
  • ૫ થી ૬ બાફેલા બટેટા
  • ૧ વાડકી બાફેલા. લાલ ચણા
  • ૧ ચમચી લાલ મરચું પાવડર
  • ૧/૨ ચમચી સંચળ પાવડર
  • ૧ ચમચી પાણી પૂરી મસાલો
  • ૨ ચમચી કોથમીર ફુદીના અને મરચા ની પેસ્ટ
  • પાણી પૂરી મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સહુ પ્રથમ પાણી ને એકદમ ગરમ કરવા મૂકવું. પછી એક વાસણ માં રવો, મૈ દો અને મીઠું ઉમેરવું.ને પછી બધું મિક્સ કરવું ને ધીરે ધીરે પાણી ઉમેરી ને લોટ બાંધવો.

    પાણી પૂરી રેસીપી સ્ટેપ1ફોટો
    પાણી પૂરી રેસીપી સ્ટેપ1ફોટો
    પાણી પૂરી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ બહુ ઢીલો ના બાંધવો. પછી લોટ ને ભીના કપડાં વડે ઢાંકી ને રાખો.૧૫ થી ૨૦ મિનિટ માટે.

    પાણી પૂરી રેસીપી સ્ટેપ2ફોટો
    પાણી પૂરી રેસીપી સ્ટેપ2ફોટો
    પાણી પૂરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ૧૫ થી ૨૦ મિનિટ પછી લોટ ને મસળી લેવો ને પછી તેમાં થી લુઆ પાડવા.બધા એક સરખા લુઆ પાડી ને રાખવા પછી એ લુઆ પર થોડો મૈ દો છા ટી ને રાખવો ને પછી તેને ઢાંકી દેવું.

    પાણી પૂરી રેસીપી સ્ટેપ3ફોટો
    પાણી પૂરી રેસીપી સ્ટેપ3ફોટો
    પાણી પૂરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લુઆ માંથી એક લુઓ લઈ ને તેને વણી લેવું. બહુ જાડી પૂરી વણવાની નથી.પૂરી વણી ને તેને એક કપડાં પર સુકવતા જવું.

    પાણી પૂરી રેસીપી સ્ટેપ4ફોટો
    પાણી પૂરી રેસીપી સ્ટેપ4ફોટો
    પાણી પૂરી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ૧૦ મિનિટ પૂરી ને સૂકવી પછી તેને ગરમ તેલ માં તળી લેવી. પૂરી ફૂલી જાય એટલે તેના પર ચમચા થી ગરમ પાણી ઉપર રડતા જવું જેથી પૂરી બને સાઇડ થી ગોલ્ડન બ્રાઉન કલર ની થઈ જશે.આવી જ રીતે બધી પૂરી ને તળી ને તૈયાર કરવી

    પાણી પૂરી રેસીપી સ્ટેપ5ફોટો
    પાણી પૂરી રેસીપી સ્ટેપ5ફોટો
    પાણી પૂરી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે મીઠા પાણી માટે ખજૂર આમલી અને ગોળ ને સરખા ભાગે લઈ ને તેને બાફી લેવા ને પછી તેને પીસી ને તેમાં પાણી પૂરી મસાલો ઉમેરી ને પાણી ઉમેરી ને મીઠું પાણી તૈયાર કરવું. હવે તીખા પાણી માટે ૨ ભાગ ફુદીનો,૧ ભાગ કોથમીર અને ૪ થી ૫ લીલી મરચી ને પીસી ને પેસ્ટ તૈયાર કરવી.

    પાણી પૂરી રેસીપી સ્ટેપ6ફોટો
    પાણી પૂરી રેસીપી સ્ટેપ6ફોટો
    પાણી પૂરી રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એ પેસ્ટ ને એક વાસણ માં લઇ ને તેમાં લીંબુ ના ફૂલ અને પાણી પૂરી મસાલો ઉમેરવો.

    પાણી પૂરી રેસીપી સ્ટેપ7ફોટો
    પાણી પૂરી રેસીપી સ્ટેપ7ફોટો
    પાણી પૂરી રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી તેમાં સંચળ પાવડર અને મીઠું પણ ઉમેરવું.અને પછી તેમાં જરૂર પૂરતું એકદમ ઠંડુ પાણી ઉમેરવું.ને તીખું પાણી તૈયાર કરવું.

    પાણી પૂરી રેસીપી સ્ટેપ8ફોટો
    પાણી પૂરી રેસીપી સ્ટેપ8ફોટો
    પાણી પૂરી રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે પૂરણ માટે બાફેલા બટેટા લો અને તેને હાથે થી સમેશ કરી લો. પછી તેમાં બાફેલા લાલ ચણા ઉમેરો અને પછી તેમાં મસાલો કરવો. મસાલામાં તીખા પાણી માટે તૈયાર કરેલ પેસ્ટ માં થી થોડી પેસ્ટ ઉમેરવી અને પાણી પૂરી મસાલો,સંચળ અને લાલ મરચું પાવડર ઉમેરી ને બધું મિક્સ કરી ને મસાલો તૈયાર કરવો.

    પાણી પૂરી રેસીપી સ્ટેપ9ફોટો
    પાણી પૂરી રેસીપી સ્ટેપ9ફોટો
    પાણી પૂરી રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    તો હવે રાહ કોની જોવા ની જ્યારે બધું તૈયાર છે તો ચાલો જલ્દી જલ્દી પાણી પૂરી ની મઝા લઈએ ક્યાંક રાહ જોવા ને જોવા માં પાણી પૂરી પૂરી ના થઈ જાય ચાલો જલ્દી.

    પાણી પૂરી રેસીપી સ્ટેપ10ફોટો
    પાણી પૂરી રેસીપી સ્ટેપ10ફોટો
    પાણી પૂરી રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Uma Kotak
Uma Kotak @cook_19665538
પર April 11, 2020 18:06

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. સુરતી ખમણ
  2. ભંડારા વાળી આલુ સબ્જી વીથ પુરી
  3. પાણી પૂરી
  4. સેન્ડવિચ ઢોકળા
  5. સેવ ખમણી
  1. ઇન્સ્ટન્ટ કોર્ન સોજી હાંડવો
  2. ગુજરાતી સફેદ કઢી
  3. ગોળ પાપડી (સુખડી)
  4. ગુજરાતી સ્પેશ્યલ કઢી-ભાત
https://cookpad.wasmer.app/in-gu/recipes/12071933
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close