સેવ ખમણી

Avnee Sanchania @cook_19988931
સેવ ખમણી
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા દાળ ને પાણી મા 4-5 કલાક પલાડી ને પછી મિક્સચર માં પીસી લેવી. પીશતી વખતે ઓછા પાણી નો ઉપયોગ કરવો.
- 2
પછી તેમાં આદુ મરચાં ની પેસ્ટ, હળદર, નમક, 2 ચમચી ખાંડ, ઈનો, 3 ચમચી તેલ નાખી મિક્સ કરી લો. તેને સ્ટીમ કરી લો.
- 3
હવે સ્ટીમ કરેલ ઢોકળા ને ઠંડુ થવા દો. ત્યારબાદ તેને હાથે થી અથવા ખમણી થી બારીક ભૂકો કરી લો.
- 4
હવે ગેસ પર એક પેન માં 2 ચમચા તેલ ગરમ થવા દો. તેમાં રાઇ, જીરું, કરી પતા, હીંગ, મરચાં નાંખી વઘાર કરો. તેમાં 1 ગ્લાસ થી ઓછું પાણી નાખો. પાણી ના ભાગનું નમક નાખો. 2 ચમચી લીંબુનો રસ, 2 ચમચી ખાંડ નાખી પાણી ઉકાળે પછી ભૂકો કરેલુ ખામણ, ધાણા નાખી મિક્સ કરી લો.
- 5
હવે ખમણી ને પ્લેટ માં સર્વ કરો. તેમાં દાડમ, સેવ, ધાણા નાખી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ વેજ ઈડલી
જ્યારે અચાનક ઈડલી ખાવાનું મન થાય ત્યારે રવામાથી બનતી આ વેજ ઈડલી ખૂબ જ પસંદ આવશે. જરૂર થી ટ્રાઈ કરજો.#goldenapron3#week4#rava Avnee Sanchania -
સેવ ખમણી
#કાંદાલસણ આજે મે કાંદા અને લસણ નો ઉપયોગ વગર જ સેવ ખમણી બનાવી છે .. બોવ જ મસ્ત બની છે.ઉપર થી જીણી સેવ થી ગાર્નિશ કરી છે. દાડમ ઘર માં ન હોવાથી નથી નાખ્યા. નઈ તો દાડમ ના દાણા થી ગાર્નિશ કરી શકાય છે. બાળકો, તથા મોટા સૌ ને ભાવતી સેવ ખમણી. Krishna Kholiya -
શેવ ખમણી
લસણ વગર ની ખમણી શક્ય છે કે હા થીમ માટે બનાવી ને એકદમ ટેસ્ટી થઇ છે..તો લસણ વગર ની ખમણી બની સુંદર ટેસ્ટ આપે છે...#કાંદાલસણ Meghna Sadekar -
સેવ ખમણી(Sev khamni recipe in Gujarati)
#GA4#WEEK12#Besanઓછા સમયમાં અને ઝડપથી બની જતી એક ટેસ્ટી વાનગી. Vaishali Vora -
પાટુડી
#કાંદાલસણપાટુડી સ્વાદ માં બહુ જ સરસ બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
સવારના નાસ્તામાં ઝટપટ બની જતી અને સહુને ભાવતી સુરત ની પ્રખ્યાત Dhara Dave -
ફરાળી ઢોકળા (farali dhokla recipe in gujarati)
#ઉપવાસફરાળ માં મોટે ભાગે બટાકા નું બનેલું અને તળેલું જ ખ્વાતું હોય છે. તેના કરતાં અલગ ખાવા માટે ઢોકળા બનાવી શકાય.ખૂબ ઓછા સમયમાં આ વાનગી બની જાય છે.ખાસ કરીને ડાયટ માં અને બટાકા સિવાય ના વિકલ્પ માં આ વાનગી બનાવી શકાય.એક પ્રકાર ની નો ફ્રાય રેસિપિ પણ કહી શકો.મારા ઘર માં બધા ને ખૂબ ભાવી છે. તમે પણ આ ડિશ બનાવી ને ખવડાવી શકો.તેને ગ્રીન ચટણી જોડે સર્વ કરી શકાય. Avnee Sanchania -
ખમણ કાકડી (Khaman Kakdi Recipe In Gujarati)
#કાંદાલસણ આ એક કાંદા લસણ વગર નો કાકડી અને ચણા ની દાળ થી બનતો હેલ્થી નાસ્તો છે.એને સલાડ તરીકે પણ લઈ શકીએ છીએ. વગર તેલ થી બનતો નાસ્તો છે.આ ચડેલું મિશ્રણ ખમણ જેવું જ લાગતું હોવાથી ખાવાની ખૂબ મજા આવે છે. ઠંડુ કરીને લેવું. Kunti Naik -
કોર્ન ભજિયા (Corn Bhajiya Recipe In Gujarati)
#કાંદાલસણઆમ તો આ ભજિયા માં કાંદા અને લસણ થી ટેસ્ટ સારો આવે છે.પણ આજે એના વગર પણ સારા બન્યા છે.કાંદા લસણ વગર ની વાનગી મૂકવાની છે એટલે મેં આજે કાંદા લસણ એડ નથી કર્યા. Komal Khatwani -
-
-
-
સેવ ખાંડવી
રેગ્યુલર ખાંડવી નું એક ઇન્સ્ટન્ટ, ખૂબ સરળ સ્વરુપ છે. ઓછા સમય, મહેનત, અને વાસણો સાથે બની જાય છે. મારા મમ્મી ને માસી પાસેથી શીખેલી, ફક્ત અમારા ફેમિલી માં બનતી જોયેલી, એકદમ આગવી વાનગી છે. હું ૧૫ વર્ષોથી બનાવતી આવી છું અને આજ દિન સુધીમાં જેટલાને ખવડાવી છે એ બધાને ખૂબ પસંદ આવી છે. ટ્રાય કરજો. અને મને તમારો અનુભવ કહેજો.#વીકમીલ૩#પોસ્ટ૫#સ્ટીમ્ડ#માઇઇબુક#પોસ્ટ૧૩ Palak Sheth -
સમોસા રગડા ચાટ
લોક ડાઉન માં બાર નું ખાવાની ઇચ્છા થાય ત્યારે આ ડિશ જરૂર થી ટ્રાઈ કરજો.#ડિનર Avnee Sanchania -
મૂંગ દાળ ઈડલી(Moong Dal Idli Recipe In Gujarati)
#RC1Yellowઆથા વગર અને ઝડપ થી બની જતી મગની દાળ ની ઈડલી પૌષ્ટિક આને પચવા માં હળવી હોય છે. સ્વાદ માં પણ સરસ લાગે છે. Hiral Dholakia -
-
ચીઝ મૈસુરી ઢોસા (cheese mysore dosa recipe in gujarati)
#સાઉથઆ એવી વાનગી છે બધાને ભાવે અને સરળ રીતે બની પણ જાય છે નાના બાળકો થી માંડી ને મોટા ને ભાવે એવી આ વાનગી છે Vandana Dhiren Solanki -
સેવ ખમણી
#ગુજરાતીઆ રેસીપી સાઉથ ગુજરાત ની ખૂબ ફેમસ છે અને તમે ક્યાંય પણ જસો તમને સવારે નાસ્તા મા આ વાનગી મળી જશે અને સ્વાદિષ્ટ પણ એટલીજ બને છે અને બનાવવામાં પણ સહેલાઈથી બનાવી શકાય છે R M Lohani -
વઘારેલી ભેળ (Vaghareli bhel recipe in Gujarati)
મારા મમ્મી ના હાથ ની બનતી આ વાનગી ઘરમાં અમને બધાને ખુબ જ ભાવે છે. ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે.#મોમ Avnee Sanchania -
ભરેલા મરચાં
#સ્ટફડ મારા ઘર ની પસંદગી ની અને રેગ્યુલર બનતી વાનગી છે. જરૂર થી બનાવજો. બધાંને ભાવસે. Avnee Sanchania -
દાળ ઢોકળી
#માઇલંચ#goldenapron3#વીક 10#હલદી (turmeric) લોકડાઉન ની કપરી પરીસ્થિતિ માં ઘરમાં જે છે તેમાં થી જ જમવાનું બનાવવાનું અને સાથે સાથે અન્ન નો બગાડ ન થાય, શુધ્ધ અને સાત્વિક ભોજન તેમજ વન પોટ મીલ કે જે ખાવા થી શરીર ને જરૂર પડતા વિટામિન અને મિનરલ્સ મળી રહે એ ધ્યાન માં રાખી ને આજે દાળ ઢોકળી બનાવી છે. Krupa savla -
સેવ ખમણી.
#માઇઇબુક#પોસ્ટ૧આ ખમણી મેં ખમણ માંથી બનાવી છે.પહેલા મેં ખમણ બનાવીયા અને પછી તેમાંથી ખમણી બનાવી છે.અને મારા ઘરમાં બધા ને જ બોજ ભાવે છે.તમે પણ ટ્રાય કરજો. Payal Nishit Naik -
*વેજ ઉપમા*
જલ્દી બની જતી અને હેલ્દી વાનગી સવારે નાસ્તામાં ખુબ બનતી ગુજરાતીની મનપસંદ વાનગી.#ગુજરાતી Rajni Sanghavi -
સેવ ખમણી(Sev khamani Recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી ડીસ ગણાય છે તે ચણા ની દાળ ને પલાળી અને પીસીને બનાવેલી છે સેવ ખમણી ગુજરાતી બ્રેકફાસ્ટ પણ ગણાય છે તે સૂરત ની ફેમસ ડીસ તરીકે પણ ઓળખવામાં આવે છે Dipti Patel -
અમીરી સેવ ખમણી
#બેસનસેવ ખમણી એ ગુજરાત ની એક ખાસ વાનગી છે જે ચણા ના લોટ માંથી બને છે અને ખાવામાં થોડી ચટપટી, ખટ મીઠી હોય છે. આમાં લસણ, આદુ મરચા અને ખાંડ લીંબુ ના સ્વાદ થી ભરપુર હોય છે. આને અમીરી સેવ ખમણી પણ કહે છે કેમ કે આમાં સૂકી દ્રાક્ષ અને કાજુ પણ હોય છે અને દાડમ ના દાણા અને નાયલોન સેવ સાથે પીરસાય છે. ગુજરાત ના એક ફેમસ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ આનો સમાવેશ થાય છે. punam -
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
#trend4#Week 4આ સવાર ના નાસ્તા અથવા સાંજે હળવા ડિનર માટે બહુ સરળ અને સ્વાદ માં એકદમ મસ્ત વાનગી છે અમારા ઘર માં બધા ની મનપસંદ વાનગી છે Hema Joshipura -
સોયાબીન અને સફેદ વાલ નું ગ્રેવી (Soyabean White Val In Gravy Recipe In Gujarati)
સફેદ વાલ અને સોયાબીન બને માં ખુબજ પ્રોટીન છે તો જે લોકો નોનવેજ નથી ખાતા એમને સોયાબીન જરુર થી ખાવા જોઈએ. આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ગ્રેવી માં બનવાથી વાલ નો ટેસ્ટ પણ નથી આવતો તો એક વાર જરુર થી બનાવો સોયાબીન અને વાલ નું શાક .જો આપ આ સબ્જી બનાવો તો કૉમેન્ટ જરુર કરજો Nisha Upadhyay -
આલુ સેવ
#RB16#week16 આ વાનગી ચટપટી,સ્વાદિષ્ટ, અને સરળતા થી બની જાય છે અને નાના મોટા બધાને ભાવે છે. Nita Dave -
દેસાઇ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#week12દેસાઈ વડા એ ગુજરાત ની પરંપરાગત વાનગી છે જે કાઠીયાવાડ માં ફેમસ છે દાળવડા થી થોડા અલગ આ વડા ટેસ્ટ માં ક્રન્ચી અને સુપર સોફ્ટ હોય છે sonal hitesh panchal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12064755
ટિપ્પણીઓ (7)