ભંડારા વાળી આલુ સબ્જી વીથ પુરી

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

આલુ સબ્જી જરા અલગ થી ખટાશ ને ખડા મસાલા થી સ્વાદ મસ્ત આવે છે..ને સેમ ભંડારા મા ખાઇએ એવી જ બને..
#કાંદાલસણ

ભંડારા વાળી આલુ સબ્જી વીથ પુરી

આલુ સબ્જી જરા અલગ થી ખટાશ ને ખડા મસાલા થી સ્વાદ મસ્ત આવે છે..ને સેમ ભંડારા મા ખાઇએ એવી જ બને..
#કાંદાલસણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4નંગ હાથેથી કુચકરેલા બોઇલ બટાકા
  2. 2 ચમચીઆદુ છીણ
  3. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાવડર
  4. 2 ચમચીધાણા જીરું પાવડર
  5. 1 ચમચીકસૂરી મેથી
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 1/2 ચમચીહળદર હીંગ
  8. 1 ચમચીજીરું
  9. 2તમાલપત્ર
  10. 4લવીંગ
  11. 4વેલચી
  12. 1 ચમચીઆખાં ધાણા
  13. 1તજ સ્ટીક
  14. 4સૂકા લાલ મરચા
  15. 3 ચમચીકોથમીર
  16. 1/2 ચમચીઆમચૂર પાવડર
  17. 1 ચમચીગોળ
  18. 2નંગ ક્રશ ટમેટા
  19. સ્વાદ પ્રમાણે મીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન માં 4 ચમચા તેલ માં જીરું નાખી..બધા જ ખડા મસાલા, સૂકાં મરચા, આદુ છીણ નાંખી સાંતળો..હવે ક્રશ ટમેટા એડ કરી તેલ છુટે સુધી સાંતળો..

  2. 2

    હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ, મરચું પાવડર ધાણા જીરું પાવડર,આમચૂર પાવડર, ગોળ નાંખી 1 મીનીટ સાંતળો....પછી કુચકરેલા બોઇલ બટાકા એડ કરી 1 બાઉલ પાણી ઉમેરી...ઢાંકણ મૂકી 2 મીનીટ કુક કરી..કસૂરી મેથી, ગરમ મસાલો એડ કરી સરસ મીક્ષ કરી હલાવી..સબ્જી ગરમાગરમ પુરી સાથે સવઁ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
પર

Similar Recipes