હળદર ની ચા (Turmeric tea in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ એક વાસણ માં પાણી ગરમ કરવા મૂકવું. ને પાણી ઉકળવા લાગે એટલે તેમાં આદુ ને ટુકડા કરી ને અથવા ક્રશ કરી ને તેમાં ઉમેરવું.
- 2
આદુ ને પાણી થોડા ઉકાળી જઈ એટલે તેમાં હળદર પાઉડર ઉમેરવો ને સાથે મરી પાવડર અને ગંઠોડા પાવડર ઉમેરી ને ઉકળવા મૂકવું.
- 3
પાણી ઉકડી જઈ ૧ કપ જેટલું જ રહે ત્યારે ગેસ બંધ કરી દેવું ને પછી સહેજ હુંફાળુ રહે એટલે તેમાં લીંબુ નીચવું.ને પછી ગા લી લેવું. ને કપ માં લેવું. કપ માં લઇ ને તેમાં મધ ઉમેરવું ને મિક્સ કરવું.
- 4
તો તૈયાર. છે ઇમ્યુન સીસ્ટમ બઢાવે તેવી ચા. હળદર ની ચા. જે વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે ને ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરશે આ ચા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12288467














ટિપ્પણીઓ