ફેટ બર્નિંગ જિન્જર ટરમેરિક ટી (Turmeric tea in gujrati)

#ટીકોફી
#પોસ્ટ5
હળદર અને આદુ બંને ના ગુણ વિશે આપણે સૌ જાણકાર જ છીએ. બંને એની એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી માટે જાણીતા છે. ઉપરાંત આ ચા પેટ ની તકલીફો, પેટ ના ચાંદા, રોગપ્રતીકારકતા માટે ખુબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસ મનેજ કરવા મા અને બ્લડ સુગર મેન્ટેન કરવા મા પણ te મદદરૂપ થાય છે. PCOD નામ ની સ્ત્રીઓ ની સમસ્યા મા પણ તે અકસીર છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સોસ પેન મા 1/4 કપ પાણી લઇ એમાં હળદર નાખી 1-2 મિનિટ ઉકાળી લો. ઢાંકી ને 5 મિનિટ રહેવા દો.
- 2
2 કપ ઓળી ને ઉકાળી લો. ગેસ બંધ કરી એમાં ગ્રીન ટી ઉમેરી ઢાંકી 3 મિનિટ સ્ટીપ થવા દો. ત્યારબાદ ગાળી ને રેડી રાખો.
- 3
એક ગ્લાસ મા હળદર નું પાણી લ્યો 2-4 ટેબલ સ્પૂન જેટલું. એમાં આદુ નો રસ ઉમેરો.
- 4
હવે એક કપ ગ્રીન ટી ઉમેરો. એક ચમચી મધ ઉમેરો.
- 5
બરાબર હલાવી પુદીના ના પાન નાખી લીંબુ લગાવી સર્વ કરો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)