મેન્ગો આઇસ્ડ ટી (Mango ice tea in gujrati)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#ટીકોફી
ઉનાળામાં માણો મેન્ગો ફેલવર ની ઠંડાગાર આઇસ્ડ ટી.

મેન્ગો આઇસ્ડ ટી (Mango ice tea in gujrati)

#ટીકોફી
ઉનાળામાં માણો મેન્ગો ફેલવર ની ઠંડાગાર આઇસ્ડ ટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપાણી
  2. ૧/૨ ટી સ્પૂન ચા ની પત્તી
  3. 2 ટી સ્પૂનખાંડ
  4. 1ઈલાયચી (છોલીને) પાવડર
  5. 1 ટી સ્પૂનલીંબુનો રસ
  6. 2 ટેબલ સ્પૂનમેન્ગો નું ક્રશ
  7. ટુકડા૭-૮ બરફના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ટોપ મા પાણી ઉકાળવું. ઉકાળે એટલે તેમાં ચા ની પત્તી, ખાંડ અને ઈલાયચી પાવડર નાખી ને ગેસ બંધ કરી,૨-૩ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  2. 2

    ગ્લાસ માં આ ચાય ગાળી ને ઠંડું /ચીલ્ડ થવા ફ્રીજ માં મુકો.

  3. 3

    મેન્ગો આઇસ્ડ ટી બનાવવા માટે સમાગ્રી તૈયાર રાખો. ઠંડી ચાય માં લીંબુનો રસ નાખીને મિક્સ કરો.

  4. 4

    એક ગ્લાસ માં ૭-૮ બરફના ટુકડા નાખો.

  5. 5

    એના ઉપર ૨ ટેબલ સ્પૂન મેન્ગો નું ક્રશ નાખવું.

  6. 6

    ઠંડી ચાય ને ગ્લાસ માં રેડો. અને સર્વ કરો.

  7. 7

    ઠંડાગાર મેન્ગો આઇસ્ડ ટી નો ચુસ્કી માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

Similar Recipes