કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati)

Bhumi Thakkar
Bhumi Thakkar @cook_19151721

#કૈરી

#કૈરી

વધુ વાંચો

આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati)

Bhumi Thakkar
Bhumi Thakkar @cook_19151721

#કૈરી

#કૈરી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  • ૧ વાડકીઘી
  • ૧ વાડકીમેંદો
  • ૨ વાડકીદૂધ
  • ૧ વાડકીહાફૂસ કેરી નો રસ
  • ૧ વાડકીખાંડ
  • ૫-૬કાજુ
  • ૫-૬પિસ્તા
  • ૫-૬બદામ
  • ચપટીકેસર
  • ૧ ચમચીએલચી નો પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સહુ પ્રથમ એક નોનસ્ટિક પેનમાં મેંદો,ખાંડ,કેરી નો રસ લ્યો.

    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં દૂધ અંને ઘી ઉમેરો.

    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ બધું મિશ્રણ ભેગુ કરો.બધું એક રસ થઈ ત્યાં સુધી તેને હલવો.

    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ મિશ્રણ ને ગેસ પર મૂકી ને ચાલવું. થોડી વારમાં જ મિશ્રણ ઘટ થવા લાગશે. એટલે સતત ચલાવતા રહેવું. ગેસ એકદમ ધિરો જ રાખવો.

    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બીજી બાજુ બધા સુકામેવા ની સ્લાઈસ કરી ને સાઇડ પર રાખવી.તેમાં જ કેસર અને એલચી પાવડર ઉમેરી ને બધું મિક્સ કરીને તેને સાઇડ પર રાખી દેવું.મિશ્રણ એકદમ લચકા પડતું થઈ જાય અને કડાઈ થી છૂટું ફરવા લાગે ત્યારે એક ચમચી ઘી ઉમેરી ને મિશ્રણ ને ૫ મિનિટ માટે શેકવા દેવું.

    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ૫ મિનિટ પછી ગેસ બંધ કરી દેવો. ને મિશ્રણ ને ઠંડુ પડવા દેવું. મિશ્રણ ઠંડુ પડે પછી તેને બટર પેપર પર મૂકી ને એક ગોળા જેવું બનાવી ને તૈયા ર કરવું ને પછી ઉપર એક પ્લાસ્ટિક બેગ મૂકી ને તેને વણી લેવું.

    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    જેટલું પાતળું વણી સકો એટલું પાતળું વણી લેવું. પછી ઉપર બધું સુકામેવા ને કેસર વાળુ મિશ્રણ પાથરવું ને ફરી થોડું વણી લેવું જેથી બધો સૂકોમેવો એમાં ચોંટી જાય.

    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે આ હલવા ને પંખા નીચે ૮ થી ૧૦ કલાક માટે સુકાવા મૂકવો ને એ પહેલા તેને તમારી મરજી મુજબ ના શે ઇ પ માં કટ આપી ને સૂકવા મૂકવા.

    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ૮ થી ૧૦ કલાક પછી આપડો મેંગો આઇસ્ હલવો રેડી છે તો ચાલો મજા માણીયે હલવા ની.

    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    આલ્ફાન્ઝો મેંગો આઈસ હલવો (Alphanso Mango Ice Halwa recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumi Thakkar
Bhumi Thakkar @cook_19151721
પર June 01, 2020 12:04

ટિપ્પણીઓ (3)

Bhumi Thakkar
Bhumi Thakkar @cook_19151721
June 18, 2020 10:05
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 10th for હાફૂસ

Keywords

હાફૂસ મેંગો આઇસ હલવો

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ગાર્લિક બ્રેડ (Domino's style garlic bread recipe in gujarati)
  2. મેગોં મસ્તાની (mango Mastani Recipe In Gujarati)
  3. પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
  4. મસાલેદાર છૂટા મગ (Masaledar Moong Recipe in Gujarati)
  5. કેરી-કોબીજ નું કચુંબર
  1. કેસર ડ્રાયફ્રુટ લસ્સી(kesar Dryfruit lassi Recipe in Gujarati)
  2. પોટેટો ટ્વિસ્ટર (potato Twister recipe in Gujarati)
  3. મસાલેદાર છૂટા મગ (Masaledar Moong Recipe in Gujarati)
  4. મસાલા ઉત્તપમ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12735800
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close