કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat

#વીકમીલ1
#Post4

#વીકમીલ1
#Post4

વધુ વાંચો

પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat

#વીકમીલ1
#Post4

#વીકમીલ1
#Post4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનીટ
બે લોકો
  • સો ગ્રામ પનીર
  • 4મોટા કાંદા
  • 4ટામેટાં
  • ચાર-પાંચ ચમચી તેલ
  • 1/2ચમચી જીરૂ
  • ચપટીહિંગ
  • 1સૂકું લાલ મરચું
  • 1તમાલપત્ર
  • પનીર ભુરજી નો મસાલો
  • 1/2ચમચી હળદર
  • 1/2ચમચી ધાણાજીરૂ
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • થોડી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌપ્રથમ આપણે કાંદા અને ટામેટાની ગ્રેવી કરી લઈશું

    પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેમાં જીરુ હિંગ સૂકું લાલ મરચું અને તમાલપત્ર નાંખી વઘાર કરીશું હવે તેમાં આપણે કાંદા ની ગ્રેવી એડ કરીશું પાંચ મિનિટ તેને ચડવા દઈશું ત્યારબાદ તેમાં ટામેટાની ગ્રેવી ઉમેરીશું

    પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બંને ગ્રેવી સરસ ચડી જાય તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં પનીર ભુરજી નો મસાલો ઉમેરીશું સાથે હળદર ધાણાજીરું લાલ મરચું પાઉડર ઉમેરીશું શું તેને પાંચ મિનિટ ચડવા દઈશું

  4. 4

    હવે આપણે તેમાં પનીરને છીણીને ગ્રેવીમાં ઉમેરીશું ત્યારબાદ બરાબર હલાવી લેવું હવે દસ મિનિટ બરાબર ચડી જાય ત્યારબાદ તેમાં કોથમીર ઉમેરી સર્વ કરવું

    પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે આપણી ડીશ પનીર ભુરજી તમે પણ જરૂર બનાવજો અને ફેમિલી સાથે આનંદ માણજો

    પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
પર June 20, 2020 10:32
Surat
cooking is my passion.I am Housewife.
વધુ વાંચો

ટિપ્પણીઓ (25)

Nirav Kaneriya
Nirav Kaneriya @cook_22103807
June 26, 2020 09:15
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર ભૂર્જી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. પનીર અંગારા સબ્જી (paneer Angara sabji in Gujarati)
  2. હોમમેડ કન્ડેન્સ્ડ મિલ્ક (Homemade condensed milk recipe in gujarati)
  3. ભરેલા કારેલાનું શાક(bharela karela nu saak in Gujarati)
  4. બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
  5. બફાણા (bafana recep in gujarati)
  1. ફુલકા રોટી(fulka roti in Gujarati)
  2. હોમમેડ કન્ડેન્સ્ડ મિલ્ક (Homemade condensed milk recipe in gujarati)
  3. ચીઝ ગાર્લીક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
  4. "સમોસા"(samosa in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12941578
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close