કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ કરી મસાલા(Kaju Curry Masala Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ કરી મસાલા(Kaju Curry Masala Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાજુ કરી મસાલા(Kaju Curry Masala Recipe in Gujarati)

parulpopat
parulpopat @cook_26124849

#GA4
#week5
#cashew

#GA4
#week5
#cashew

વધુ વાંચો

કાજુ કરી મસાલા(Kaju Curry Masala Recipe in Gujarati)

parulpopat
parulpopat @cook_26124849

#GA4
#week5
#cashew

#GA4
#week5
#cashew

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 ક્લાક
3 સર્વિંગ્સ
  • 3 નંગટામેટા
  • 2 નંગડુંગલી
  • 1 કપકાજુ
  • 6-7કળી લસણ
  • 1 ટુકડોઆદુ
  • 3-4લીલા મરચાં
  • તેલ વઘાર માટે
  • 2 નંગસૂકા લાલ મરચાં
  • 3લવિંગ
  • 1બાદિયા
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 ચમચીલાલ મરચું
  • 1/2 ચમચીહળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 ક્લાક
  1. 1

    સૌથી પહેલા તેલ મૂકી તેમાં સૂકા મરચાં, બાદિયા, લવિંગ નાખી સાંતળો.

  2. 2

    હવે તેમાં ડુંગળી નાખી સાંતળો. હવે ટામેટા ની પ્યુરી બનાવી લેવી પછી તેને એડ કરો. પછી તેમાં આદુ લસણ મરચાં ની પેસ્ટ બનાવી ઉમેરો.

    કાજુ કરી મસાલા(Kaju Curry Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાજુ કરી મસાલા(Kaju Curry Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં લાલ મરચું, હળદર,, મીઠું, ગરમ મસાલો ઉમેરી 5 મિનિટ સાંતળો.

    કાજુ કરી મસાલા(Kaju Curry Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બીજા પેન માં કાજુ લઇ તેને ફ્રાય કરો.ગોલ્ડન બ્રાઉન થાય સુધી કરો.

  5. 5

    હવે કાજુ ને પ્યુરી માં એડ કરી 5 મિનિટ ઠાકી ને રાખી દયો તો તૈયાર છે કાજુ કરી મસાલા.

    કાજુ કરી મસાલા(Kaju Curry Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

parulpopat
parulpopat @cook_26124849
પર October 18, 2020 15:26

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાજુ Masala

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. સુખડી સેન્ડવીચ (Sukhdi Sandwich Recipe in Gujarati)
  2. ક્રીમ ફ્રૂટ સલાડ (Cream Fruit Salad Recipe In Gujarati)
  3. ફ્રૂટી બેક્ડ મેક્રોની (Fruity baked macaroni Recipe In Gujarati)
  4. ઉપમા (Upma Recipe In Gujarati)
  5. વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati)
  1. કાજુ કોપરા ના લાડુ (cashew coconut laddu recipe in gujarati)
  2. ઇટાલિયન સલાડ(Italian Salad Recipe in Gujarati)
  3. ચટપટી બ્રેડ(Chatpati Bread Recipe in Gujarati)
  4. વડા (Vada Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13873176
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close