લીલા લસણ નુ શાક (Green Garlic Sabji Recipe In Gujarati)
Yummy
રાંધવાની સૂચનાઓ
- 1
લીલુ લસણ ઝીણું સમારી લેવુ,, ડુંગળી ઝીણી સમારવી,, ટામેટું ખમણી લેવુ,,લાલ મરચું સમારવુ
- 2
કડાઈ મા તેલ મુકી તેમા રાઈ, હિંગ,હળદર નાખી વધાર કરવો તેમા લીલુ લસણ નાખીને બરાબર હલાવી લેવું
- 3
પછી તેમા ડુંગળી ઝીણી સમારેલી નાખવી,મરચું સમારેલુ ઉમેરવુ ટામેટાં નાખવા અને હલાવીને મિક્સ કરવુ
- 4
પછી તેમા મીઠુ, ધાણાજીરું, હળદર,લાલ મરચું પાઉડર નાખીને બરાબર મિક્સ કરી ઉપર થોડુક પાણી ઉમેરી ચડવા દેવુ પછી ઉતારી લેવુ તૈયાર છે શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14338545














ટિપ્પણીઓ