ચીઝ મેગ્ગી (Cheese Maggi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક કડાઈ લઇ તેમાં પાણી ગરમ કરવા મુકો. બટેટા ને પણ બાફી લો.
- 2
હવે ગરમ પાણી માં મેગ્ગી ઉમેરી થોડી બોઈલ થવા માટે રાખો.
- 3
હવે તેમાં મેગ્ગી મસાલો ઉમેરી બટેટા ના પીસ કરી ઉમેરો. 5 મિનીટ માટે બોઈલ કરો જેથી બધા મસાલા મિક્સ થઇ જાય.
- 4
હવે મેગ્ગી બની જાય પછી તેને પ્લેટ માં કાઢી તેના પર ચીઝ ખમણો. તો તૈયાર છે બાળકો ની ફેવરિટ ચીઝ મેગ્ગી.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14390700







ટિપ્પણીઓ