મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સમારેલી લીલી મેથી કોથમીર લેવી,લાલ મરચું પાઉડર, હળદર, ઘાણા જીરૂ પાઉડર, મીઠું, લસણ મરચાં આદુ ની પેસ્ટ, હિંગ લેવુ
- 2
પછી તેમા ચણા નો લોટ અને ધઉ નો લોટ મિક્સ કરીને ચમચી તેલ નાખી પાણી વડે લોટ બાંધી લેવાનો
- 3
પછી ગોયણા કરી ને વેલણ વડે વણી લેવાના અને તેલ વડે લોઢી મા શેકવા
- 4
તૈયાર છે થેપલા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14475781











ટિપ્પણીઓ