કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara

#MaggiMagiclnMinutes
#Collab

#MaggiMagiclnMinutes
#Collab

વધુ વાંચો

મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara

#MaggiMagiclnMinutes
#Collab

#MaggiMagiclnMinutes
#Collab

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  • 1 પેકેટ મેગી
  • 1 પેકેટ મેગી મેજીક મસાલા
  • 1પેકેટ બ્રેડ
  • 5-6 ચમચીકોનફ્રોર
  • 5 ચમચીમકાઈ
  • 1સમારેલું કેપ્સિકમ
  • 1સમારેલું ગાજર
  • 5 ચમચીવટાણા
  • 2મરચા
  • 5કળી લસણ
  • 1આદુનો ટુકડો
  • 2 ચમચીધાણા
  • મિઠું સ્વાદ મુજબ
  • તેલ
  • પાણી
  • સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી લો.તેમાં એક કપ પાણી લો.પાણી ઊકળે એટલે મેગી ના નાના ટુકડા કરીને નાખો.

    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં મેગી મસાલો નાખો. અને મેગીને થવા દો.હવે એક પેનમાં તેલ મૂકો તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખો.

    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં કેપ્સીકમ, મકાઈ,ગાજર અને વટાણાને બોઈલ કરીને નાખો. તેમાં મેગી મેજિક મસાલા નાખો.અને મીઠું સ્વાદ અનુસાર નાખો.હવે તેમાં બનાવેલી મેગી નાખો.

    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બરાબર મિક્સ કરીને તેમાં ચીઝ નાખો. હવે બરાબર હલાવીને તેમાં ધાણા ઉમેરો અને બરાબર મિક્સ કરીને ઠંડુ થવા દો.

    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બ્રેડને ને ચારે બાજુ થી કટ કરીને વેલણથી વણી લો.આમ બધી બ્રેડ તૈયાર કરી દો.

    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક બાઉલમા કોન ફ્લોર નો લોટ લો. અને તેમાં મીઠું સ્વાદ પ્રમાણે નાખો અને પાણીથી થોડીક જાડી પેસ્ટ બનાવો.હવે બ્રેડ લો તેમાં વચ્ચે મેગીનું પુરણ મૂકો. હવે તેની આજુબાજુ પેસ્ટ લગાવી દો અને પોકેટ વાળી દો.

    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ રીતે બધી બ્રેડ ના પોકેટ બનાવીને તૈયાર કરી દો. હવે દરેક પોકેટ ને કોણ ફ્લોરની આ પેસ્ટમાં ડુબાડીને મેગી ના નાના ટુકડા ને લગાડી ને તૈયાર કરો.

    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તેલની પેણીમાં તેલ ગરમ કરવા મુકો અને ધીમા તાપે પોકેટ ને ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તળી લો.

    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    આ રીતે બધા પોકેટ તળી લો અને ગરમાગરમ મેગી સોસ સાથે પીરસો તો તૈયાર છે.

    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    મેગી ચિઝી પોકેટ. નાના-મોટા ને ખૂબ જ ભાવે તેવી નવી અને જલદી થઈ જતી એવી સુંદર રેસીપી

    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
પર March 01, 2021 04:17
Vadodara
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
March 07, 2021 09:54
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેગી પોકેટ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. મલ્ટીગ્રેન રોટી રેપ (Multigrain Roti Wrap Recipe in Gujarati)
  2. ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati)
  3. મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
  4. મેગી કુરકરે (Maggi Kurkure Recipe In Gujarati)
  5. રુમાલી રોટી (Rumali Roti Recipe in Gujarati)
  1. લીલા ચણાનું શાક (Lila Chana Shak Recipe In Gujarati)
  2. લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
  3. ગ્રીન ગાર્લિક ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
  4. વેજિટેબલ મેગી રોલ (Vegetable Maggi Roll Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662854
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close