ગ્રીન ગાર્લિક ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)

Divya Chitroda @cook_19704648
ગ્રીન ગાર્લિક ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલું લસણ, લીલા મરચાં,અને કોથમીર ને ધોઈને ઝીણી સમારી લેવું.
- 2
ત્યારબાદ આ બધી સામગ્રીને ખાંડણીમાં ખાંડી લેવી.
- 3
હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખીને પીસેલી ચટણી નાખોઅને સ્વાદ અનુસાર મીઠું નાખીને ચઢવા દેવી. તૈયાર છે ગ્રીન ગાર્લિક ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24ગાર્લિક (પુંડું) ચટણી Kajal Mankad Gandhi -
-
-
-
લીલા લસણ ની લીલી ચટણી (Green Garlic Green Chutney Recipe In Gujarati)
#GA4#Week24#garlic Shital Jataniya -
-
લીલા લસણ મરચા ની ચટણી (Green Garlic Marcha Chutney Recipe In Gujarati)
#GA4 #Week24 Jagruti Pithadia -
-
-
-
ગ્રીન ગાર્લિક પકોડા (Green Garlic Pakoda Recipe in Gujarati)
#GA4#Week24#Green_garlic_winter_season#Spring_onion POOJA MANKAD -
ગાર્લિક ટોમેટો ચટણી(Garlic Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week24#cookpadindia પાકેલા ટામેટાં, મરચાં અને લસણથી બનેલી રેસીપી. , તેને ચપાતી અને રોટલી સાથે પણ પીરસી શકાય છે. અન્ય પરંપરાગત ચટણીની વાનગીઓથી વિપરીત, આ ચટણીમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવતો નથી અને ટામેટા નો શેકીને ઉપયોગ કરવામાં આવે છે....ખાવામાં ખુબ જ ટેસ્ટી અને સાઇડ ડિશ તરીકે ઉપયોગ માં આવી શકે છે...લસણ ખાવામાં ખુબ ગુણકારી છે તે કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલ માં રાખે છે....તો આપને a ટેસ્ટી ચટણી ની રેસિપી જોઈએ.. Twinkal Kalpesh Kabrawala -
-
-
-
ગ્રીન ગાર્લિક પુલાવ (Green Garlic Pulao Recipe In Gujarati)
શિયાળા માં લીલું લસણ સારું અને પ્રમાણ માં વધારે મળે છે .લીલા લસણ નો ઉપયોગ ઘણી વાનગીઓ માં કરવામાં આવે છે . મારા ઘર માં આ પુલાવ હું ઘણી વખત બનાવું છું અને ઘર માં બધાને ગમે પણ છે એટલે મેં આજે આ પુલાવ ની રેસિપી શેર કરી છે .તમને બધાને પણ ગમશે .#GA4#Week24Garlic Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14664294
ટિપ્પણીઓ