સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

Bhavana Ramparia @cook_23279888
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળી માં ચણા નો લોટ લઈ તેમાં બધા સૂકા મસાલા નાખી અને તેલ નાખી ને બરાબર મિક્સ કરો.
- 2
સરગવાની શીંગ ની છાલ કાઢી એમાં વચમાં કાપા પાડીને મસાલો ભરી ચારણી માં ૧૦ મિનિટ માટે બાફવા મૂકો.
- 3
પછી લોયામાં તેલ મૂકી ગરમ થાય પછી તેમાં હિંગ નાખી ને સુકો મસાલો નાખી બરાબર હલાવો. પછી તેમાં પાણી/છાસ નાખી ને બાફેલી શીંગ ઉમેરી બરાબર ઉકાળો. રોટલી સાથે પીરસો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- અસોર્ટેડ ઠંડાઈ વિથ હોમમેડ ઠંડાઈ મસાલા(Assorted Thandai Homemade Thandai Masala Recipe In Gujarati)
- થાણા નું ફેમસ મામલેદાર મિસળ (Thane Famous Mamledar Misal Recipe In Gujarati) )
- ઠંડાઈ કુલ્ફી(Thandai Kulfi Recipe In Gujarati)
- મેથીયા મસાલો (Methiya Masala Recipe in Gujarati)
- હમ્મસ (Hummus Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14789414









ટિપ્પણીઓ (4)