કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શ્રીનાથજી નો પ્રસાદ ઠોર (Shrinathji Prasad Thor Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શ્રીનાથજી નો પ્રસાદ ઠોર (Shrinathji Prasad Thor Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શ્રીનાથજી નો પ્રસાદ ઠોર (Shrinathji Prasad Thor Recipe In Gujarati)

Manisha Patel
Manisha Patel @cook_19119874

#MA
શ્રીનાથજીનો પ્રસાદ ઠોર
ઠોર છે તે ભગવાન શ્રી નાથજીની પ્રસાદી માં પણ ધરવામાં આવે છે અને ભગવાનની પ્રસાદી બનાવી તે એક જાતની તપસ્યા છે જેમાં શાંતિ ,સંયમ અને એકાગ્રતા ખૂબ જ જરૂરી હોય છે જે મેં ત્યારે અનુભવી જ્યારે ભગવાન શ્રીનાથજી માટે ઠોર બનાવ્યો નાનપણથી મારા મમ્મી આ તો ઘરે જ બનાવતા હતા તેથી મારા મમ્મીએ મને પણ ઠોર બનાવતા શીખવાડ્યું

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામઘઉંનો કરકરો લોટ
  • 50 ગ્રામરવો
  • 3 મોટી ચમચીશુદ્ધ ઘી
  • 1 મોટી ચમચીસફેદ તલ
  • 1 ગ્લાસસતપ હુંફાળું દૂધ
  • ચાસણી માટે
  • 200 ગ્રામખાંડ
  • 150મીલી પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શ્રીનાથજી નો પ્રસાદ ઠોર (Shrinathji Prasad Thor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો કરકરો લોટ, રવો,સફેદ તલ અને ઘી ઉમેરી દો

    શ્રીનાથજી નો પ્રસાદ ઠોર (Shrinathji Prasad Thor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ બધું જ હાથ વડે સારી રીતે મિક્સ કરો જેથી ઘી સારી રીતે મિક્સ થઈ જાય

    શ્રીનાથજી નો પ્રસાદ ઠોર (Shrinathji Prasad Thor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ મિશ્રણમાં ધીમે ધીમે થોડું થોડું દૂધ નાખી લોટ તૈયાર કરો બધું જ દૂધ એક સાથે ન ઉમેરતા તે વાતનું ખાસ ધ્યાન રાખો

    શ્રીનાથજી નો પ્રસાદ ઠોર (Shrinathji Prasad Thor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ લોટ એકદમ કઠણ બાંધવાનો છે જેથી ઠોર એકદમ કડક બને

    શ્રીનાથજી નો પ્રસાદ ઠોર (Shrinathji Prasad Thor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આ લોટને એક કલાક માટે ઢાંકીને રહેવા દો

  7. 7

    હવે આ લોટને પાંચ મિનિટ મસળો

  8. 8

    આ લોટમાંથી એકસરખા બે ભાગ બનાવો

  9. 9

    ભાખરી ના જે રીતે લુવા બનાવીએ છીએ એ જ રીતે આ લોટમાંથી લુઆ બનાવી શું

  10. 10

    હવે વણવાની પાટલી પર થોડું ઘી લગાવીને વેલણ વડે આ લોટને વણી લો

  11. 11

    ભાખરી જેટલો જાડો થોડું વણ્યા બાદ ચપ્પુ વડે તેમાં કાપા પાડી દેવા

    શ્રીનાથજી નો પ્રસાદ ઠોર (Shrinathji Prasad Thor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે શુદદેસી ગરમ ઘીમાં આને મીડીયમ ગેસ પર તળી લો

  13. 13

    ઠોર નો કલર થોડોક લાલ જેવો થાય એટલે સાઈડ ચેન્જ કરવી

    શ્રીનાથજી નો પ્રસાદ ઠોર (Shrinathji Prasad Thor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    ઠોર એકદમ ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો

    શ્રીનાથજી નો પ્રસાદ ઠોર (Shrinathji Prasad Thor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    એક ઠોર તળવામાં અંદાજિત ૧૫થી ૧૭ મિનિટ લાગે છે

  16. 16

    15 થી 17 મિનિટ બાદ આ ઠોરને ઘી માંથી બહાર કાઢી લેવો

  17. 17

    ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લેવી

  18. 18

    ચાસણી બનાવવા માટે ૨૦૦ ગ્રામ ખાંડ અને ખાંડ ડૂબે તેટલું પાણી લેવું

  19. 19

    ખાંડ ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું

  20. 20

    ઠોર માટે બે તારની ચાસણી લેવી

    શ્રીનાથજી નો પ્રસાદ ઠોર (Shrinathji Prasad Thor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ20ફોટો
  21. 21

    હવે આ ગરમ ચાસણીમાં ઠોરને ઉમેરી દો અને ચમચી વડે ઉપર ચાસણી ફેલાવી દો

  22. 22

    હવે ઠોરને કાણા વાળા વાસણ મા ગોઠવી દઈશું જેથી વધારાની ચાસણી નીકળી જાય અને ચિપકે નહીં

  23. 23

    હવે એક કલાક માટે ઠંડુ થવા માટે રાખી દો

  24. 24

    હવે તમે જોઈ શકો છો કે આપ ઠોર ની ચાસણી સુકાઈને ખાંડ બની ગઈ છે અને ખુબ જ સરસ બની તૈયાર થઈ ગયો છે

    શ્રીનાથજી નો પ્રસાદ ઠોર (Shrinathji Prasad Thor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ24ફોટો
  25. 25

    તૈયાર છે આપણો શ્રીનાથજીને ધરવામાં આવતો ઠોર

    શ્રીનાથજી નો પ્રસાદ ઠોર (Shrinathji Prasad Thor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ25ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Patel
Manisha Patel @cook_19119874
પર May 10, 2021 16:57

ટિપ્પણીઓ (15)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h
June 12, 2021 02:03
Mast 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પ્રસાદ ઠોર

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. લચ્છા મીન્ટ મઠરી (Lachha Mint Mathri Recipe In Gujarati)
  2. સ્પ્રાઉટેડ ફલાફલ વીથ આલ્મન્ડ હમસ (Sprouts falafel hummus recipe in Gujarati)e
  3. બોમ્બે આઈસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
  4. આમ પાપડ (Aam Papad Recipe In Gujarati)
  5. દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati)
  1. રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
  2. શાહી દાળ (Shahi Dal Recipe In Gujarati)
  3. વેજિટેબલ ફિંગર (Vegetable Finger Recipe In Gujarati)
  4. વાંસ નું ખાટુ અથાણું(Bamboo Shoots Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14997040
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close