કેરી નો મુરબ્બો
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીને ધોઈને લૂછી લઈ છોડા કાઢી ટુકડા કરી લેવા. પછી એક વાડકામાં પાણી ગરમ કરી કેરીના ટુકડા બાફીને નિતારી લેવા.
- 2
કાગડા કેરી ઓછી ખાટી હોવાથી મે ૪ - ૫ ચમચા ખાંડ એક વાડકામાં લઈ તેમા બાફીને તૈયાર કરેલી કેરી, લવિંગ,તજ અને કેસર ઉમેરી ધીમા તાપે એક થી સવા ચાસણી તૈયાર થાય ત્યાં સુધી હલાવતા રહેવુ. ચાસણી તૈયાર થાય એટલે મુરબ્બો તૈયાર છે. મુરબ્બો ઠંડો પડે એટલે કાચના બાઉલ કે બરણી મા ભરી દેવો.
Keywords
Similar Recipes
More Recipes
- મહારાષ્ટ્રીયન ગોડા મસાલા (Maharashtrian Goda Masala Recipe In Gujarati)
- ઝુનકા (Jhunka Recipe In Gujarati)
- મહારાષ્ટ્રીયન મસાલે ભાત (Maharashtrian Masala Bhat Recipe In Gujarati)
- તુરીયા-મગ ની દાળ નું ભરેલું શાક(turiya moong dal nu bharelu shaa
- કોલ્હાપુરી ફણસી (Kohlapuri French beans recipe in Gujarati) (Jain)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15162301




ટિપ્પણીઓ