મહારાષ્ટ્રીયન ગોડા મસાલા (Maharashtrian Goda Masala Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#MAR
ગોડા મસાલો એ મહારાષ્ટ્રીયન વાનગી નું મુખ્ય ઘટક છે.

મહારાષ્ટ્રીયન ગોડા મસાલા (Maharashtrian Goda Masala Recipe In Gujarati)

#MAR
ગોડા મસાલો એ મહારાષ્ટ્રીયન વાનગી નું મુખ્ય ઘટક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ટેબલ સ્પૂનતેલ
  2. 4 ટેબલ સ્પૂનઆખા ધાણા
  3. 4 ટેબલ સ્પૂનતલ
  4. 4 ટેબલ સ્પૂનસૂકા કોપરા નું છીણ
  5. 1 ટેબલ સ્પૂનઆખું જીરુ
  6. 1 ટેબલ સ્પૂનશાહીજીરુ
  7. 1 ટેબલ સ્પૂનખસખસ
  8. 1 ટેબલ સ્પૂનડગડ ફુલ / સ્ટોન ફલાવર
  9. 1/2 ટી સ્પૂનમરી
  10. 8-10 નંગલવિંગ
  11. 5 નંગસૂકા લાલ મરચાં
  12. 2 નંગબાદીયા
  13. 2 નંગએલચો
  14. 4 નંગઇલાયચી
  15. 5 નંગતજ ના ટુકડા
  16. 4 નંગતમાલપત્ર
  17. 1 ટી સ્પૂનહળદર
  18. 1 ટી સ્પૂનહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગોડા મસાલા માટે ના ઉપર ના ઘટકો ની બધી તૈયાર કરી લેવી.

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બધા મસાલા અલગ અલગ લઈ ને શેકી ને એક ડીશ માં મુકવા.

  3. 3

    મસાલા ઠંડા પડે એટલે તેમાં હળદર અને હિંગ ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    હવે તેને મિકસર માં વાટી લેવા.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes