રાંધવાની સૂચનાઓ
- 1
કેરીને ધોઈને લૂછી લઈ છોડા કાઢી ટુકડા કરી લેવા. પછી એક વાડકામાં પાણી ગરમ કરી કેરીના ટુકડા બાફીને નિતારી લેવા.
- 2
કાગડા કેરી ઓછી ખાટી હોવાથી મે ૪ - ૫ ચમચા ખાંડ એક વાડકામાં લઈ તેમા બાફીને તૈયાર કરેલી કેરી, લવિંગ,તજ અને કેસર ઉમેરી ધીમા તાપે એક થી સવા ચાસણી તૈયાર થાય ત્યાં સુધી હલાવતા રહેવુ. ચાસણી તૈયાર થાય એટલે મુરબ્બો તૈયાર છે. મુરબ્બો ઠંડો પડે એટલે કાચના બાઉલ કે બરણી મા ભરી દેવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી નો મુરબ્બો
#અથાણાંઆ વાનગી હું મારા મમ્મી પાસે શીખી છું. આ મુરબ્બો થોડો જુદી રીતે બનાવવામાં આવ્યો છે કારણ કે પાકી કેરી નો ઉપયોગ કર્યો છે. પાકી કેરી ના ટુકડા જેલી જેવા બની જાય છે જે નાના મોટા બધાને ભાવે છે. Sonal Modi -
-
કેરી નો મુરબ્બો
#કૈરીમેં first time બનાવ્યો છે. કુકર માં એક સીટી પણ વધારે લાગે છે☺️ Shyama Mohit Pandya -
-
-
-
-
-
-
-
-
કેરી નો મુરબ્બો (Keri Murabba Recipe In Gujarati)
ગૃહીણીઓ ને ૩૬૫ દિવસ વકૅ ફ્રોમ હોમ હોય 😜😜 કોઈ રજા નહીં, તદ ઉપરાંત વાર તહેવારની મિઠાઈઓ, નાસ્તા, ઘઉં ચોખા મસાલા ભરવાના, બારેમાસ નાં અથાણા ઉફફફ છતાં પણ આ બધુ જ સરસ રીતે પાર પાડે એ પાક્કી ગુજરાતણ 😎🤩 મેં પણ અથાણા ની સીઝન માં બનાવ્યો કેરી નો મુરબ્બો. Bansi Thaker -
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#Week4 નાના મોટા સૌ ને ભાવે છે અને બારેમાસ સાચવી શકાય છે.નાના બચ્ચા ઓ ને ભાખરી કે રોટલી પર લગાવી રોલ કરી ને આપીએ તો ખુશ થઈ ને ખાઈ લે છે. કેરી નો આમળા નો બન્ને નો મુરબ્બો હું બનાવું છું. Alpa Pandya -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpadindia#cookpadgujaratiમુરબ્બો એ એક ભારતીય અથાણું છે જેને ફળ અને ખાંડ માંથી બનાવવામાં આવે છે. આની બનાવટમાં ફળ સિવાય અન્ય શાકભાજી પણ વાપરી શકાય છે.Sonal Gaurav Suthar
-
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#week4મુરબ્બો ત.સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં વિટામીન કેલ્શિયમ આયરન ફાઇબર અને મિનરલ હોય છે. મુરબ્બો ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.મુરબ્બા નું નામ સાંભળતા જ સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. મોટેભાગે આબાલવૃદ્ધ સૌકોઈ મુરબ્બાને પસંદ કરે છે.કાચી કેરી માં રહેલું ફીનોલિક નામનું એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક છે. કાચી કેરી નો મુરબ્બો ભૂખવર્ધક માનવામાં આવે છે. બેક્ટેરિયાથી થતા ઇન્ફેક્શન, કબજિયાત તેમજ આતરડા ને લગતી અન્ય બીમારીમાં કાચી કેરીનો મુરબ્બો રાહત આપે છે.તેમાં રહેલા વિટામિન એ, બીટા કેરોટીન, વિટામિન ઈ તથા સેલેનિયમ હૃદયરોગના જોખમને ઘટાડે છે, આંખોની દ્રષ્ટિ માટે પણ તે ઉપયોગી સાબિત થાય છે. કાચી કેરી માં ભરપૂર માત્રામાં આયરન ઉપલબ્ધ છે જેને કારણે શરીરમાં હિમોગ્લોબીનની માત્રા પણ સંતુલિત રહે છે.કાચી કેરીનો મુરબ્બો એનર્જી બુસ્ટર નું કામ કરે છે. Riddhi Dholakia -
-
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EBઉનાળો આવે અને કરી ની શરુઆત થાય એટલે દરેક ના ઘરે છુંદા ની બધી સામગ્રી ભેગી થવા માંડે.બધા ના ઘર ની થોડી અલગ અલગ રીત થી બનાવાઈ છે.અમારા ઘરે તોતાપુરી કેરી માં થી જ બનાવવા માં આવે છે.એમાં થોડી ખટાસ ઓછી હોઈ છે.મુરબ્બા ને ખાસ આખું વર્ષ ઉપવાસ માં પણ ખાય શકાય તે રીતે બનાવાય છે. Kunti Naik -
-
-
-
કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)
આ અથાણું છોકરાઓનુ પ્રિય હોય છેમારા ઘરમાં બધા છોકરાઓ ને ખુબ ભાવે છે#EB#week4 chef Nidhi Bole -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15162301
ટિપ્પણીઓ