પ્રોટીન રીચ બ્રેડ બાસ્કેટ (Bread Basket Recipe in Gujarati)

પ્રોટીન રીચ બ્રેડ બાસ્કેટ (Bread Basket Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ ની કિનારી કાપી લો
- 2
- 3
ત્યારબાદ તેને વેલણ વડે જ પાતળી એવી વણી લો
- 4
ત્યાર બાદ બ્રેડને ચારેબાજુ થી સહેજ કાપી લો
- 5
ત્યારબાદ ઢોકળીયાની વાટકી કે મફિન્સના મોલ્ડમાં તેને વાટકાના શેપમાં ગોઠવી લો
- 6
- 7
ત્યારબાદ તેને દસ મિનિટ મિડિયમ ગેસ પર રાખી દો
- 8
ત્યારબાદ તેને ઠંડુ થવા દો
- 9
બટાકુ મકાઈ અને વટાણા ને બાફી લો
- 10
ત્યારબાદ બટાકા મકાઈ વટાણા ડુંગળી tomato ચણા ફણગાવેલા મગ દાડમ ચીઝ દહીં ધાણાજીરું પાઉડર મરી પાઉડર જીરા પાઉડર ચાટ મસાલો લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખીને સ્ટફિંગ તૈયાર કરી લો
- 11
- 12
બેક કરેલા બ્રેડ બાસકેટ વાટકી માંથી બહાર કાઢે સહેજ ઠંડા કરો
- 13
- 14
ત્યારબાદ બનાવેલા બ્રેડ બાસ્કેટ ની અંદર આપણે રેડી કરેલું સ્ટફિંગ નાખો
- 15
એ તૈયાર કરેલા સ્ટફિંગ ઓપન તેઓ પૂછી લીલી ચટણી mithi Chutney થોડો ચાટ મસાલો મરી પાઉડર લાલ મરચું કોથમીર અને ચીઝ નાખી ને સર્વ કરો
- 16
તો રેડી છે આપનો એકદમ હેલ્થી અને પ્રોટીનથી ભરપૂર ઝટપટ બની જાય તોવુ બાસ્કેટ ચાટ
Keywords
Similar Recipes
More Recipes
- ડાયટ કૂકીઝ (Diet Cookies Recipe In Gujarati)
- બેસન કોકોનટ કુકીઝ (Besan Coconut Cookies Recipe In Gujarati)
- ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)
- મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)
- પેપ્પર ગાર્લિક મેયોનીઝ (Papper Garlic Mayonnaise Recipe In Gujarati)

































ટિપ્પણીઓ