મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)

#AsahiKaseiIndia
#Baking
#Cookies
આ કૂકીઝ ઘઉંના લોટ, સોજી અને બેસન ને મિક્સ કરીને બનાવ્યા છે જેને મલ્ટિગ્રેન આટા કૂકીઝ નામ આપ્યું છે જે ટેસ્ટી લાગે છે.
મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)
#AsahiKaseiIndia
#Baking
#Cookies
આ કૂકીઝ ઘઉંના લોટ, સોજી અને બેસન ને મિક્સ કરીને બનાવ્યા છે જેને મલ્ટિગ્રેન આટા કૂકીઝ નામ આપ્યું છે જે ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ બેસન, સોજી, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, ઈલાયચી પાઉડર મિક્સ કરો.
- 2
હવે એમાં માખણ ઉમેરી બરાબર મિક્સ કરી 2 ટીસ્પૂન પાણી અથવા દૂધ મિક્સ કરી લોટ જેવું બાંધી લો.કૂકીઝ માટે મિશ્રણ તૈયાર છે.
- 3
બનાવેલા કૂકીઝના મિશ્રણમાંથી નાના નાના બોલ્સ બનાવી વચ્ચે પિસ્તાના ટુકડા મૂકી સહેજ હળવા હાથે દબાવી દો, આમ બધા કૂકીઝ બનાવી બેકિંગ ટ્રે પર બટરપેપર મૂકી એમાં પર દરેક કૂકીઝની વચ્ચે 1 ઇંચ જગ્યાએ ગોઠવી લો
- 4
બેકિંગ ટ્રે ને ઓવેનમાં 180° પર પ્રિહીટ કરી 15 મિનિટ સુધી બેક કરી લો અથવા કઢાઈ મા મીઠું ગરમ કરી સ્ટેન્ડ પર ડીશ પર કૂકીઝ મૂકીને પણ બેક કરી શકો.
- 5
તૈયાર છે મલ્ટીગ્રેન આટા કૂકીઝ સર્વ કરી શકાય.
Similar Recipes
-
-
પીનાકોલાડા કૂકીઝ(pinacolda cookies recipe in Gujarati)
આ રેસિપી ઘઉંના લોટમાંથી બનાવેલી છે અને બધી સામગ્રી ઘરમાંથી મળી રહે છે બાળકોને આ કૂકીઝ ખૂબ જ પસંદ આવે છે જે હેલ્ધી પણ છે#સુપરસેફ2#માઇઇબુક Devika Panwala -
વેજ આટા પીઝા(Veg Atta Pizza recipe in Gujarati)
#noovenbakingશેફ નેહા શાહને અનુસરીને આ વેજ આટા પીઝા બનાવ્યા છે, જે ઘંઉના લોટમાંથી પીઝા બેઝ બનાવી, ટોપિંગમાં મિક્સ વેજીટેબલસનો ઉપયોગ કરીને હેલ્ધી પીઝા બનાવ્યા છે. Harsha Israni -
નો ઓવન કોકોનટ કૂકીઝ (No Oven Coconut Cookies Recipe In Gujarati)
ઘઉં નાં લોટ માં થી આ કૂકીઝ બનાવ્યા છે અને એકદમ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે અને એ પણ ઓવન વગર...જરૂર થી એક વાર ટ્રાય કરવા જેવી રેસિપી...નો ઓવન કોકોનટ કૂકીઝ (#cookpadindia#cookpadgujarati#weekendchefSonal Gaurav Suthar
-
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe in Gujarati)
દિવાળીના તહેવારમાં બાળકો મીઠાઇ નથી ખાતા. પણ બાળકોની ફેવરિટ ચોકલેટ કૂકીઝ હોય તો ખાઈ લે છે. આજે મેં ચોકલેટ કૂકીઝ બનાવ્યા છે.#કૂકબુક#ChocolateCookies#પોસ્ટ1 Chhaya panchal -
મખાના ઓટ્સ જેગ્રી કૂકીઝ (Makhana Oats Cookies Recipe in Gujarati)
#AsahikaseiIndia#baking Bindiya Prajapati -
-
-
જેગરી ફૂકિસ (Jaggery Cookies Recipe In Gujarati)
કૂકીસ અલગ અલગ રીતે બનાવી શકાય છે. મેં અહીં ઘઉંના લોટ અને ગોળ ના ઉપયોગ થી હેલ્થી કૂકીસ બનાવ્યા છે. Jyoti Joshi -
ન્યુટેલા કોકો કુકીઝ (Nutella coco cookies recipe in Gujarati)
#Noovenbakingશેફ નેહા શાહને અનુસરીને મેં આ કુકીઝ બનાવ્યા છે, જેમાં મેં કોકો પાઉડર મિક્સ કરીને, ન્યુટેલા ને સ્ટફીંગની બદલે ઉપર ટોપિંગમાં લઈને બનાવ્યા છે. Harsha Israni -
-
આટા બ્રેડ(Atta Bread Recipe In Gujarati)
#GA4#Week26 ના ઓવન, ના યીસ્ટ, ના મોલ્ડ એકદમ સરસ બેકરી જેવી સોફ્ટ અને સ્પંજી ઘઉં ના લોટ ની બ્રેડ ઘરે પણ બનાવી શકાય છે. જેને આટા બ્રેડ કહેવાય છે. હું અહીં તેની રેસિપી શેર કરું છું. Dimple prajapati -
ચોકો ચિપ કૂકીઝ(Choco Chips cookies Recipe in Gujarati)
#GA4#week13 ચોકો ચિપ કૂકીઝ નું નામ સાંભળીયે ત્યાં મોઢામાં પાણી આવી જાય છે.પાછા ઘરે બનાવેલા એટલે ગમે ત્યારે ગમે તેટલા ખાઈ શકીએ. Anupama Mahesh -
કાજુ કૂકીઝ (Kaju Cookies Recipe In Gujarati)
#GA4 #Week5 #CASHEWઆજે કાજુ ના કૂકીઝ કનવેક્ષન મોડ પર બનાવ્યા છે... Mrs Viraj Prashant Vasavada -
તલની કૂકીઝ (sesame cookies recipe in Gujarati)
#GA4#Week12કૂકીઝબેસનકૂકીઝ ઘણા પ્રકારની બને છે ,મૉટે ભાગે મેંદામાંથી જ આપણે બનાવીયેપણ મેં થોડો ચણાનો લોટ પણ ઉમેર્યો છે .જેથી સ્વાદ પણ સરસ આવે છે.અને તલ સ્વાસ્થ્ય માટે ખુબ જ પોષક છે તેથી શિયાળો હોવાથી તલનોઉપયોગ કર્યો છે ,બાળકો તલ ખાવામાં આનાકાની કરતા હોય છે તોતેમને આ રીતે તલ ખવરાવવાથી હોસે હોસે ખાઈ લે છે અને પોષકતત્વોનીકમી પૂરી થવા સાથે સ્વસ્થ પણ રહે છે ,,શિયાળામાં તલનો ભરપૂર ઉપયોગકરવો જોઈએ , Juliben Dave -
અસોર્ટેડ કૂકીઝ પ્લેટર (Assorted cookies platter recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલફ્લેવર્સ:*જીરા કૂકીઝ*ચોકલેટ ચિપ્સ કૂકીઝ*ડાર્ક ચોકલેટ કૂકીઝ*બદામ પિસ્તા કૂકીઝ*ચોકલેટ કોકોનટ સ્વર્લ કૂકીઝ*નાનખટાઈ#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ચોકલેટ કોકોનટ કૂકીઝ (Chocolate Coconut Cookies Recipe in Gujarati)
#AsahikaseiIndia#baked#baking recipe Bhavisha Manvar -
વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)
#NoOvenBaking#series4 મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies Recipe in Gujarati)
#GA4#Week13#Choco chipsચોકો ચિપ્સ કૂકીઝ ખાવા માં બહુ મસ્ત લાગે છે જે બાળકો ને પણ બહુ ભાવે છે...Komal Pandya
-
રોઝ પેટલસ કૂકીઝ (Rose Petals Cookies Recipe In Gujarati)
#ff3તેહવાર હોય એટલે આપડે કંઇક સ્વીટ તો બનાવતા જ હોય ... પણ આજ કાલ કોઈ ને પરંપરાગત મીઠાઈઓ ભાવતી નથી... કાજુ અને ગુલકંદ એ કોમ્બિનેશન થી કૂકીઝ બનાવ્યા Hetal Chirag Buch -
ચોકો ચીપ્સ કૂકીઝ(Choco chips cookies recipe in Gujarati)
#GA4#Week13Choco chips specialકૂકીઝ નામ સાંભળતાં જ બાળકોને મજા પડી જાય એમા પણ ચોકો ચીપ્સ કૂકીઝ મળી જાય એટલે ખુશ. અહીં આ ચોકો ચીપ્સ કૂકીઝ ઘઉંના લોટમાંથી બનાવી છે અને એ પણ કઢાઈ માં. હવે કૂકીઝ ને ઘર માં બનાવવી સરળ થઈ ગયું છે. Chhatbarshweta -
ચોકલેટ કૂકીઝ(Chocolate cookies recipe in Gujarati)
#GA4#week12જનરલી કૂકીસ મેંદાના લોટમાંથી બનતા હોય છે પણ આ કૂકીસ મેં ઘઉં ના લોટમાંથી બનાવ્યા છે. Bhavana Pomal -
પીનટ કૂકીઝ (Peanut Cookies recipe in Gujarati)
#GA4#Week12#Peanuts#Cookiesઆજે મેં પીનટ માંથી કૂકીઝ બનાવ્યા છે. ૩ જ વસ્તુ માંથી બનાવેલા આ કૂકીઝ એકદમ જલ્દી બની જાય છે અને બહુ જ ટેસ્ટી બન્યા છે. મે આ કૂકીઝ ગાર્નિશ કરવા માટે અને થોડા એટ્રેક્ટિવ બનાવવા માટે ને ચોકલેટ ની ગનાશ માં ડીપ કરીને ઉપર સીંગનો ભૂકો લગાવ્યો છે તેનાથી ખાવાનું મન થઈ જાય એવા લાગે છે. Rinkal’s Kitchen -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)
#NoOvenBaking#રેસીપી4#recipe4#cookiesઅહીં મેં શેફ નેહા ની NoOvenBaking સિરીઝ ની છેલ્લી રેસીપી (વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ કૂકીઝ) રીક્રિએટ કરી છે. ચોકલેટ ચિપ્સ ન્યુટેલા કૂકીઝ ની સાથે મેં M&M’s minis ની કૂકીઝ પણ રજુ કરી છે. કૂકીઝ ઓવન જેવી જ કરકરી અને ખુબ j ટેસ્ટી બની.NoOvenBaking સિરીઝ માં ભાગ લઇ ને મને ખુબ જ મજા આવી અને ઘણું નવું શીખવા મળ્યું. આ બદલ હું કુકપેડ અને શેફ નેહા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. ચારે ચાર રેસીપી ઓવન વગર પણ ખુબ જ સરસ બની. ધાર્યું નહોતું કે ગેસ પર બેક કરેલી કૂકીઝ ઓવન જેવી જ લાજવાબ બનશે. હેટ્સ ઑફ to શેફ નેહા !!! Vaibhavi Boghawala -
અર્મંડ ઓટ્સ કૂકીઝ(oats cookies in gujarati)
#Goldenapron3#week22#almonds,oats#almonds oats cookies Kashmira Mohta -
કોકોનટ કૂકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
#CR મે આ કૂકીઝ પહેલી વાર જ બનાવ્યા પણ બહુ જ સરસ બન્યા છે.સ્વાદ પણ બેકરી માં મળે છે તેવો જ થયો છે. Vaishali Vora -
વેનીલા આલમડ રોઝ કૂકીઝ (vanilla almond rose Cookies Recipe in Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી વેનીલા હાટઁ કુકીઝ જેમ મેં પણ વેનીલા આલમડ રોઝ કૂકીઝ બનાવી છે જેમાં મેં રોઝ અને વેનીલા એસેન્સ નો ઉપીયોગ કરીયો છે જે ટેસ્ટ માં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે રોઝ એસેન્સ નાખવા થી ગુલાબ નો ટેસ્ટ કૂકીઝ માં આવે છે અને ખાવાની મજા આવે છે. Dhara Kiran Joshi -
વ્હીટ નટ્સ કેક (Wheat Nuts Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Bakingકેક તો અલગ અલગ જાતની બને છે. પણ અહીં મેં હેલ્ધી અને ટેસ્ટી કેક બનાવી છે. આ કેક ઘઉંના લોટમાંથી બનાવવામાં આવી છે અને તેમાં ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કર્યો છે. આ કેક એકદમ સોફ્ટ બને છે. Parul Patel -
More Recipes
ટિપ્પણીઓ (9)