ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)

Kittu Patel @kittu_patel
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાંબો દરી ને લોટ જેવો કરી લેવો પછી સાબા નો લોટ અને રાજગરા નો લોટ મિક્સ કરીને તેમાં છાશ ઉમેરી મીઠું નાખીને બરાબર મિક્સ કરીને આથો આવવા દેવો 4-5 કલાક
- 2
ત્યાર બાદ તેમાં પેસ્ટ ઉમેરી હલાલવુ પછી હળદર, લાલ મરચું પાઉડર, ઘાણા જીરૂ ઉમેરી મીકસ કરવુ પછી હાંડવા પેન મા તેલ મુકી તેમારરાય, તલ, મીઠો લીમડૌ નાખી ખીરૂ પાથરી ઢાંકી દેવુ
- 3
ધીમા તાપે ચડવા દેવુ તૈયાર છે ફરાળી હાંડવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15274199



ટિપ્પણીઓ