દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નાની બટેટી ને બાફી લેસુ..૨ સિટિ કરી લેસુ..ત્યાર બાદ ગ્રેવી બનાવા માટે એક પેન લેસુ તેમાં તેલ એડ કરી સમારેલી ડુંગળી, લસણ, આદું મરચા ની પેસ્ટ એડ કરી સોતે કરી લેસુ..ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેસુ...ત્યાર બાદ તેમાં સમારેલા ટામેટાં એડ કરી સોતે કરી લેસુ..અને સાથે કાજુ ના ટૂકડા એડ કરસું..
- 2
ત્યાર બાદ ગ્રેવી ને ઠંડી થવા દેસુ અને મિક્સર મા પીસી લેસુ..ત્યાર બાદ બાફેલિ બટેટી ની છાલ ઉતારી લેસુ અને તેંમા સ્પૂન થી નાના નાના હોલ કરી લેસુ અને તેને તળી લેસુ..
- 3
ત્યાર બાદ ફરિ એક પેન લઈ તેમાં તેલ એડ કરી લેસુ..તેમાં જીરું તજ અને તમાલપત્ર એડ કરી રેડી કરેલી પેસ્ટ અડદ કરી લેસુ...ત્યાર બાદ તેમાં બધા મસાલા એડ કરસું અને તેલ છુટુ પડે એટલે તળેલી બટેટી અડદ કરી જરુર મુજબ પાણી એડ કરી મીડીયમ ગેસ પર થોડી વાર થવા દેસુ..અને લાસ્ટ મા કોથમીર એડ કરી લેસુ..રેડી છે દમ આલુ
Keywords
Similar Recipes
More Recipes
- પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati)
- બીટરૂટ સ્મૂધી શોટ્સ (Beetroot Smoothie Shots Recipe In Gujarati)
- સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati)
- ચેરી પ્લમ પોપસિકલ (CherryPlum Popsicles Recipe In Gujarati)
- શાહી પનીર બટર - ગાર્લિક નાન અને સલાડ (Shahi Paneer Butter Garlic Nan Salad Recipe In Gujarati)




ટિપ્પણીઓ