દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
Rajkot

દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ -૩૫ મિનિટ
  1. ૧૫ નાની બટેટી
  2. સ્વાદ અનુસારમીઠું
  3. ●ગ્રેવી બનાવા માટે
  4. ૩ ટેબલ સ્પૂનતેલ
  5. ૨ નંગસમારેલી ડુંગળી
  6. કળી લસણ
  7. ૧ ટી સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  8. ૨ નંગટામેટાં
  9. ૮ નંગકાજુ
  10. ●શાક બનાવા માટે
  11. તળવા માટે તેલ
  12. ૧ ટી સ્પૂનજીરું
  13. તજ નો ટૂકડો
  14. તમાલ પત્ર
  15. ૨ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  16. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  17. ૧/૨ ટી સ્પૂનધણાજીરું પાઉડર
  18. ૧/૪ ટી સ્પૂનહળદર
  19. જરુર મુજબ પાણી
  20. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ -૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ નાની બટેટી ને બાફી લેસુ..૨ સિટિ કરી લેસુ..ત્યાર બાદ ગ્રેવી બનાવા માટે એક પેન લેસુ તેમાં તેલ એડ કરી સમારેલી ડુંગળી, લસણ, આદું મરચા ની પેસ્ટ એડ કરી સોતે કરી લેસુ..ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેસુ...ત્યાર બાદ તેમાં સમારેલા ટામેટાં એડ કરી સોતે કરી લેસુ..અને સાથે કાજુ ના ટૂકડા એડ કરસું..

  2. 2

    ત્યાર બાદ ગ્રેવી ને ઠંડી થવા દેસુ અને મિક્સર મા પીસી લેસુ..ત્યાર બાદ બાફેલિ બટેટી ની છાલ ઉતારી લેસુ અને તેંમા સ્પૂન થી નાના નાના હોલ કરી લેસુ અને તેને તળી લેસુ..

  3. 3

    ત્યાર બાદ ફરિ એક પેન લઈ તેમાં તેલ એડ કરી લેસુ..તેમાં જીરું તજ અને તમાલપત્ર એડ કરી રેડી કરેલી પેસ્ટ અડદ કરી લેસુ...ત્યાર બાદ તેમાં બધા મસાલા એડ કરસું અને તેલ છુટુ પડે એટલે તળેલી બટેટી અડદ કરી જરુર મુજબ પાણી એડ કરી મીડીયમ ગેસ પર થોડી વાર થવા દેસુ..અને લાસ્ટ મા કોથમીર એડ કરી લેસુ..રેડી છે દમ આલુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes