લાલ મરચાં નું ગોળવાળું અથાણું (Lal Marcha Gol Valu Athanu Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#RC3
Red recipe
Week-3

લાલ મરચાં નું ગોળવાળું અથાણું (Lal Marcha Gol Valu Athanu Recipe In Gujarati)

#RC3
Red recipe
Week-3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 100 ગ્રામ લાલ વઢવાણી મરચા
  2. 100 ગ્રામ ગોળ ઝીણો સમારેલો
  3. 1 ચમચીહિંગ
  4. 1/2 કપ રાઈના કુરિયા
  5. 1/2 કપ ધાણા ના કુરિયા
  6. 2 ચમચીવરિયાળીનો ભૂકો
  7. ૮ થી ૧૦ મરી
  8. 1 ચમચીમીઠું
  9. લીંબુનો રસ
  10. 1/2 ચમચી હળદર
  11. ૧ વાટકીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મરચા ને ધોઈ તેના નાના ટુકડા કરી લેવા

  2. 2

    પછી તેમાં અડધા લીંબુનો રસ અને મીઠું નાખીને 10 મિનિટ રેસ્ટ આપવો

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરો

  4. 4

    એક બાઉલમાં રાઈના કુરિયા ધાણાના કુરિયા અને છીણેલો ગોળ અને વરિયાળીનો ભૂકો હળદર થોડું મીઠું અને મરી અને અડધા લીંબુનો રસ નાખીને મિક્સ કરો

  5. 5

    પછી તેમા સમારેલા અને લીંબુ મીઠું નાખેલા મરચાના ટુકડા નાખી બધું એકસરખું મિક્સ કરીને પાંચ મિનિટ રહેવા દો

  6. 6

    પછી તેમાં ગરમ કરેલું અને ઠંડુ પાડેલું તેલ નાખી પાંચ મિનિટ મુકી રાખો જેથી તેમાં ગોળ ઓગળી ને રસો બની જાય

  7. 7

    સર્વિંગ બાઉલમાં અથાણું કાઢીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes