પીઝા (Pizza Recipe in Gujarati)

Dhara Gangdev 1 @Dhruvi
#FD
આ રેસિપી મારા ફ્રેન્ડ ને ભાવતી છે અને અમે સાથે ખૂબ આનંદ લઇએ છે.
પીઝા (Pizza Recipe in Gujarati)
#FD
આ રેસિપી મારા ફ્રેન્ડ ને ભાવતી છે અને અમે સાથે ખૂબ આનંદ લઇએ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પેન ગરમ કરી તેમાં ૨ ચમચી બટર ગરમ કરી તેમાં આજમાં નાખી લસણ આદું મરચા ની પેસ્ટ સાંતળી તેમાં ક્રશ કરેલી ૩ ડુંગળી સાંતળવી.
- 2
ત્યારબાદ તેમાં ટોમેટો પ્યુરી નાખી મરી પાઉડર,રેડ ચીલી સોસ,મીઠું,કોનૅફ્લોર ની સ્લરી નાખી સોસ જેવું તૈયાર કરવુ્.કેબેજ,ગાજર, ડુંગળી, કેપ્સિકમ ને ચોપરા ચોપ કરી મીઠું મરી પાઉડર નાખી મિક્સ કરવું.
- 3
નોનસ્ટિક પેનમાં બટર લગાવી એક બાજુ બેઝ સેકી તૈયાર કરેલ સોસ લગાવી મિક્સ વેજ પાથરવું.
- 4
તેના પર ચીઝ ખમણી ઢાંકી ૨ મિનિટ સીઝવા દ ઇ મિક્સ હબૅ છાંટી ટોમેટો કેચઅપ સાથે ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15331608














ટિપ્પણીઓ