રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં બાફેલી દાળ લઈ જરૂર મુજબ પાણી ઉમેરી દાળ માં બ્લેન્ડર મારી દાળ એક રસ થાય એટલે તેમાં હળદર, આદું મરચાં ની પેસ્ટ,મીઠું ગોળ,શીંગ, કઢી પતા નાખી હલાવી લ્યો
- 2
દાળ ને ઉકાળવા મૂકો પાચ થી સાત મિનિટ ધીમા તાપે ઉકળવા દયો
- 3
વાધારિયા માં ઘી તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું મેથી નાખી તતડે એટલે તેમાં તજ લવિંગ અને હિંગ મરચુ નાખી વઘાર કરવો
- 4
હવે દાળમાં લીલા ધાણા અને લીંબુ નો રસ નાખી હલાવી લ્યો તૈયાર છે સ્વાદિષ્ટ ગુજરાતી દાળ
- 5
આ દાળ સાથે ભાત સારા લાગે છે સાથે પાપડ સારો લાગેછે
Similar Recipes
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiYellow 💛 Recipe challenge! Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap Keshma Raichura -
ગુજરાતી તુવેર ની દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#FFC1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
દાળ ઢોકળી (Dal Dhokali Recipe In Gujarati)
ગુજરાતી લોકો ની ખૂબ જ ટેસ્ટી પચવામાં હલકી અને ટેસ્ટી વાનગી છે. Rajni Sanghavi -
-
-
પારંપરિક ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati)
ખાટી-મીઠી ગુજરાતી દાળ બધાના ઘરે બનતી જ હોય છે પણ બધાં ની બનાવાની રીત અલગ અલગ હોય છે. મેં અહિયા હું કેવી રીતે બનાવું છું એ રેસીપી મૂકી છે.વરસાદ માં ગરમાગરમ દાળ, સબડકા લઈ ને પીવાની બહુજ મઝા આવે છે. દાળ માં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે એટલે હેલ્થી તો છે જ.#MRC Bina Samir Telivala -
ખાટી મીઠી ગુજરાતી દાળ
#RB2 : ખાટી મીઠી ગુજરાતી દાળઅમારા ઘરમાં દરરોજ લંચ માં દાળ ભાત બે શાક રોટલી સલાડ છાશ પાપડ બનાવવાના જ હોય.તો આજે મેં ગુજરાતી દાળ બનાવી Sonal Modha -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiગુજરાતી દાળ Ketki Dave -
-
ખાટી મીઠી ગુજરાતી દાળ (Khati Mithi Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
ગુજરાતી દાળ ભાત(dal bhaat recipe in gujarati)
#માઇઇબુક#સુપર સેફ 4# ગુજરાતી દાળ ભાત એ ગુજરાતી લોકોની દરરોજ બનાવવામાં આવતી વાનગી છે જેના વગર ગુજરાતીઓને ચાલતું નથી તો આપણે આ ગુજરાતી રેસીપી ની મજામાંનીઅે સાચો ગુજરાતી તો તેને જ કહેવાય છે દાળ-ભાત ખાય... Kankshu Mehta Bhatt -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#MBR5 Week5 ગુજરાતી લોકો ની ફેવરીત ખાટ્ટી મીઠી દાળ કે જામવામાં દાળ ભાત ન હોયતો જમવાનુ અદુરુ લાગે આજ અમે ગુજરાતી દાળ બનાવી Harsha Gohil -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#AM1#Week1દાળ એ ગુજરાતી ઓ ના દરેક ઘર માં બનતી રોજિંદી વાનગી છે પણ તેમાં વિવિધતા છે મગ,તુવેર , અડદ વગેરે ને જુદી જુદી રીતે બનાવી શકાય છે દાળ ને ભાત સાથે સર્વ કરવા માં આવે છે દાળ એ પ્રોટીન નો ખજાનો છે હેલધી અને ટેસ્ટી ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
-
ગુજરાતી દાળ(Gujarati Dal Recipe in Gujarati)
#GA4#week4#post2 એમ તો મારા ઘરે ઘણી રીત થી દાળ બને જેમ કે દાળ ફ્રાય, મિક્સ દાળ, કારેલા વાળી દાળ, ખાટી મીઠી ગુજરાતી દાળ. એ બધા માં ગુજરાતી દાળ બધા ની ફેવરિટ. Minaxi Rohit -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1દાળ ભાત વગર ગુજરાતી થાળી અધૂરી ગણાય.અને પણ કહેવાય કે જેની દાળ બગડે એનો દા"ડો બગડે એવું ના થાય એ માટે જુવો મરી રેસીપી... Daxita Shah -
-
-
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1#Cookpadindia#Cookpadgujarati#protienrichdal#Gujaratidalગુજરાતીઓના રસોડામાં તુવેર દાળ સૌથી વધુ વપરાતી દાળ છે. તેને રાંધવાની એક ખૂબ જ સ્વાદિષ્ટ રીત છે. ગુજરાતી ખાટી મીઠી દાળ. તૂવેરની દાળમાં આયર્ન, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન બી અને પોટેશિયમ હોય છે. તુવેરની દાળનું સેવન શરીરને સ્વસ્થ રાખવામાં જ માત્ર મદદ કરે છે સાથે સાથે આપણને જરૂરી વિટામિન અને ખનિજો પણ પુરા પાડે છે.તુવેર દાળમાં વધુ પ્રમાણમાં ફાઈબર હોય છે. જેથી તેનાથી કબજિયાતની સમસ્યામાં રાહત મેળવી શકાય છે.નિયમિત લેવાથી હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ઓછું થઈ શકે છે અને વજન પણ નિયંત્રણમાં રાખી શકાય છે. તેમાં ફોલિક એસિડ પણ જોવા મળે છે. જે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દાળ કાર્બોહાઈડ્રેટનો એક સારો સ્રોત છે. આની મદદથી શરીરને ઊર્જા મળી શકે છે. Neelam Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15336622
ટિપ્પણીઓ